________________
અકવાર, આ છે કાજુ સુધી કરનારને નક્કી કરવા માટે સૌથી પહેલી અટકળ ઠેકાણે નથી પડી, ત્યાં વળી આ અહીં બીજી અટકળ (અનુમાન) આવીને ઊભી રહી. જે એક અટકળને બીજી અટકળ ઉપર ટાંગીને આપ કામ ચલાવવા માગતા હો તે કાંઈ પાર આવે તેમ નથી અને એમ અટકળ ઉપર અટકળ કયે જ જવાના હો તે પણ આરે આવે તેમ નથી. આ પ્રકારે જમીન વિગેરેને જોઈને “એ કરેલાં છે” એ બુદ્ધિ થવામાં જ ગોટાળે ઊભો થાય છે તે એ વડે જ ઊભી થતી કરનારની અટકળ શી રીતે ખરી ઠરે ?
કવા–ભાઈ! તમે એક વાત ચૂકી ગયા જણાઓ છે અને તે એ કે કાંઈ બધી બનાવટો(ચીજો)ને જોઈને જોનારના મનમાં એ કરેલી છે ? એવી મતિ થવી જ જોઈએ એવો કાંઈ નિયમ નથી. જેમકે, એક ખાડે ખેદે હેય અને જ્યારે તેને પૂરીને સર કરવામાં આવે છે ત્યારે જોનારના મનને એવી કલ્પના પણ નથી થતી કે–અહીં ખાડે હતું અને પછી પૂરાઇને સમતળ થએલે છે અર્થાત જેમ પૂરેલો ખાડે પિતાના કરેલપણાને જણાવી શકતા નથી તેમ કદાચ જમીન વિગેરે પણ પિતાના કરેલપણાને ન જણાવે તે બનવાજોગ છે. એથી કાંઈ તેમાં રહેલું કરેલપણું કે કરવાપણું ચાલ્યું જતું નથી. ઊલટું એ છૂપા રહેલા કરવાપણા વડે જ કરનારને પણ ઊભું કરી શકાય છેમાટે જમીન વિગેરેના કરવાપણામાં કશે ગોટાળો થાય તેમ નથી અને તેમાં રહેલા કરવાપણને સાબિત કરવા માટે કઈ પ્રકારની અટકળની પણ જરૂર જણાતી નથી.
અકવા–ભાઈ તમે પણ ઠીક કહે છે, પરંતુ તેમાં તે કઈ ભેળો જ ભરમાય. અમે તે તમારા જ જેવા તર્કવાદી છીએ, એથી એવી બાબતમાં જરા પણ ન ફસાઈએ. તમે જે ખાડાનું એવું લઈને જમીનના કરવાપણુને છુપાવી રાખવાનો પ્રયાસ કર્યો છે તે તો તદ્દન ફેકટને છે; કારણ કે–એ ખાડો કેઈએ નહિ કરેલી એવી સમ