________________
( ૪૮ )—
એ રીતે તમે જે આકાશને અબનાવટી માના છે તેને જ તમારે બનાવટી માનવું પડશે, એ શું તમારી માન્યતાની આછી હાનિ છે?
અત્યાર સુધી કરેલી બનાવટની ચર્ચા ઉપરથી વાચકવર્ગ જોઈ શકયા હશે કે–જ્યારે અનાવટના જ સ્વરૂપનું ઠેકાણું નથી ત્યારે તે વડે અનાવનારને શી રીતે સાધી શકાય? તાત્પર્ય એ કે-ધ્ર તરીકે પૂજાતે આત્મા જગતના કરનાર કે પાળનાર ઠરી શકતા નથી, એ હકીકત અત્યાર સુધી તેા ગેરવ્યાજબી હેાય તેમ જણાતું નથી.
કતૃવાભાઇ, તમે તો યુક્તિ ઉપર યુક્તિ ચલાવી અમને પાછા પાડવા મથે છે, પરંતુ અમે કાંઈ પાછા હડીએ તેવા નથી. ઉપર જણાવેલાં બનાવટનાં સ્વરૂપે જો બરાબર ન ઘટી શકે એવાં હાય તે રહ્યાં. અમે તો હવે એથી તદ્દન જુદાં અને દૂષણ વિનાનાં એનાં બીજાં ધારણા બાંધ્યાં છે અને તે આ પ્રમાણે છેઃ-~~
જે વસ્તુ હયાત ન હોય, પરંતુ માત્ર તેનાં કારણેાના સમવાય (રાજ રહેનારા સંબંધ )ની જ હયાતી હૈાય તે વસ્તુને બનાવટ કહેવી. હવે કહે કુ, અમારા માનેલા બનાવટના સ્વરૂપમાં શું દૂષણ છે?
અકર્તૃવા—ભાઇ, તમાએ જણાવેલા એ નવા ધેારણમાં પણ તમારા વચનભંગ થઇ જાય છેઃ——ઉપરના લક્ષણમાં તમેાએ એક પ્રકારના રાજ રહેનારા સબંધને જ બનાવટ કહેવાનું સાહસ કર્યુ છે. હવે તમે જ વિચારી જુએ! કે—જે રાજ રહેનારું હૈય—નિત્યપણાવાળું હોય—તેને અનાવટમાં શી રીતે ભેળવી શકાય ? અથવા જો કાષ્ટ પ્રકારના ધારણ વિના જ ગમે તે ચીજ પણ બનાવટમાં ભેળી શકાતી હાય તે જમીન વિગેરે ભાવે.ને ભલે તમે ફક્ત ખેલવામાં જ બનાવટી કહેા, પણ તે ખરી રીતે બનાવટરૂપે નહિ ઠરતાં તમારા માનેલા રાજ રહેનારા સંબંધની પેઠે રાજ રહેનાર એટલે નિત્ય ઠરશે. આ પ્રકારે બનાવટના આ નવા લક્ષણને બરાબર માનો તે! કાં તે રાજ રહેનારી એવી નિત્ય ચીજને ચચળ