________________
વહેંચી શકાય એવું પણ છે. જેમકે-વાપણું (ઘટસામાન્ય), માણસપણું (મનુષ્ય સામાન્ય છે અને ગાયપણું (ગોસામાન્ય) વિગેરે. આમ છે માટે જ તમોએ જ|લા બનાવટના અર્થમાં એ “સામાન્ય નો પણ સમાવેશ થવો સહેલો છે એથી તમારે જમીન વિગેરેની પેઠે “સામાન્ય”. ને પણ “બનાવટ” તરીકે માની તેને પણ કે એક કરનાર કપ જોઇએ અર્થાત જે તમે “બનાવટ”નું એ પહેલું લક્ષણ માન્ય રાખશે તે તમારે “સામાન્ય”ને અનિત્ય માનવું પડશે. એ રીતે બનાવટી એ પહેલો અર્થ તમારા જ ઘરમાં વેડો લાવે તે છે.
કર્નાવા–જે તમને “બનાવટના પહેલા સ્વરૂપમાં વાંધે જાતે હોય તો અમે તેને કેરે મૂકી દઈને આ એનું બીજું સ્વરૂપ માનીએ છીએ કે –“જે રચનાને પાયે જુદા જુદા ભાગેથી જ શરૂ થતો હેય” એનું નામ બનાવટ.
અતૃવા–ભાઈ, તમે તે એવી અજબ વાત કરે છે કે જે કોઈએ ન જોઈ હય, ન સાંભળી હોય અને કોઈ યુકિતથી પણ નક્કી ન થએલી હોય. સંસારમાં એવી કઈ રચના છે, જેને પાયો એના જુદા જુદા અવયવોથી શરૂ થતો હોય? આપ મહેરબાની કરીને કુંભારને ત્યાં જઈને જુઓ અથવા તેને પૂછીને જાણીતા થાઓ કે તે જે ધડાની રચના કરે છે તેની શરૂઆત ઘડાના જુદા જુદા અવયવોથી કરે છે કે એક સામટો માટીને પિંડે ચાકડા ઉપર મૂકી દે છે. અમે તે ક્યાંય અત્યાર સુધી એવું જોયું નથી કે–ડીબના જુદા જુદા કટકાથી ઘડે બની શકતો હોય માટે આપે નક્કી કરેલું બનાવટનું બીજું ધોરણ પણ માની શકાય તેવું નથી. બનેલા છે અને રંગે પણ જુદા જુદા છે, તો પણ એ દરેકમાં એ ગુણ છે કે જેવડે એ જુદા જુદા પણ એક જ બોલથી ઓળખી શકાય છે. તે ગુણનું નામ “ઘડાપણું” એ, એ બધામાં એક સરખું છે અને એનું જ નામ સામાન્ય છે.