________________
(૩૮)
–
રાગ, દ્વેષ અને મેહ. અપગમ એટલે દૂર થવું) નામને અતિશય રટ થાય છે અને વીતરાગપણે પણ એમનું જ છે એમ જણાવાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનવાળે–
કેવળ એટલે બીજા કેદની અપેક્ષા વિનાનું અથવા પૂરેપૂરું જેનું જ્ઞાન અને દર્શન કેદની અપેક્ષા વિનાનું અથવા પૂરેપૂરું છે, એમ જિનેક દેવ, કેવળજ્ઞાન અને કેવળદર્શનઠારા હાથમાં રહેલા આમળાની પેઠે દ્રવ્યપર્યાયરૂપ આખા જગતની સ્થિતિને જાણે છે અને જુએ છે આ વિશેષણમાં જે જ્ઞાનપદ પહેલું મૂક્યું છે અને દર્શનપદ બીજું મૂકયું છે તેનું કારણ આ છે–છઘરથ મનુષ્યને પહેલું દર્શન અને પછી જ્ઞાન ઉપજે છે. કેવળજ્ઞાનીને આ પહેલું જ્ઞાન અને પછી દર્શન થાય છે, માટે જ અહીં પહેલું જ્ઞાન અને પછી દર્શન સૂચવ્યું છે. વસ્તુ માત્રના બે સ્વરૂપ છે. એક તદ્દન સામાન્ય અને બીજું વિશેષ. જે
ધમાં વસ્તુનું સામાન્ય ભાન ગૌણ દેખાય અને વિશેષ સમજ મુખ્ય દેખાય તેનું નામ જ્ઞાન. અને જે બેધમાં વેરતુની વિશેષ સમજ ગૌણ દેખાય અને સામાન્ય સમજણ મુખ્ય દેખાય તેનું નામ દર્શન. –
આ બીજા વિશપણ દ્વારા નિંદ્ર દેવને જ્ઞાનાતિશય (જ્ઞાનને અતિશય) પ્રકટ કર્યો છે. દેવ અને દાનવના ઈંદ્રથી પૂજાએલ –
જૈન સંપ્રદાયમાં ફક્ત “સુર” કે દેવ' શબ્દથી જ સુર અને અસુર વા દેવ અને દાનવ-એ બન્નેને બંધ થઈ શકે છે, તે પણ લેકટિને અનુસરીને આ વિશેપણમાં એ બન્નેને જુદે જુદો નિર્દેશ કરે છે કારણ કે લેકે દેવ અને દાનવને જુદા જુદા ગણે છે. જિતેંદ્ર દેવ, દેવ અને દાનવથી તથા તેના અધિપતિથી પૂજાએલા હેવાથી મનુષ્ય, તિર્યંચ, બેચર અને કિશને પણ પૂજ્ય હેયએ કહેવાની