________________
– ૩૭).
દેવ
જિનમતમાં દેવનું સ્વરૂપ આ પ્રમાણે છે –
રાગદ્વેષ વિનાને, મહામહને હણનારે, કેવળજ્ઞાન અને કેવળદશનવાળા, દેવ અને દાનવના ઈંદ્રથી પૂજાએલો, સત્ય તત્ત્વનો પ્રકાશ કરનાર અને સઘળાં કર્મોનો નાશ કરીને પરમ પદને પામેલે એવો જિદ્ર, જૈનમતમાં દેવરૂપે મનાએ છે. (૪૫–૪૬)
ઉપર જણાવેલા પ્રત્યેક વિશેષણને વિગતવાર અર્થ આ પ્રમાણે છે – રાગદ્વેષ વિનાને–
રાગ એટલે લેભ અને દંભ એટલે ક્રોધ અને અભિમાનએ બને વિનાને અર્થાત તન વીતરાગ. મહામહને હણનારે –
મેહ એટલે મોહનીય કર્મવશે થએલે એક પ્રકારને આત્મવિકાર કે જે દ્વારા હિંસાને પણ ધર્મરૂપે જણાવનારા શાસ્ત્રને સુશાસ્ત્ર માની તેમાં કહેલી રીતોથી મુકિત અને શાંતિ મેળવવાનો વ્યાહ થાય છે. ઉપર જણાવેલા રાગ, દ્વેષ અને મોહ એ ત્રણેને જીતવા વિશેષ દુક્કર છે. એ જ સંસારના ફેરામાં મુખ્ય કારણ છે; માટે જ એને શાસ્ત્રમાં મુક્તિમાર્ગના રેકનાર કહ્યા છે. “જે એ ત્રણે ન હોત તે કોઈને દુખ કેમ થાત? સુખથી અચંબે કાણુ પામત ? અને મોક્ષને કેણુ ન મેળવત? જિસેંકદેવમાં રાગ, દ્વેષ અને મહ–એમાંનું એક પણ નથી; કારણ કે રાગની નિશાની સ્ત્રીસંગ છે, દેવની નિશાની હથિયારે છે અને મોહની નિશાની કુચારિત્ર અને કુશાસ્ત્રનું વિધાન છે”જિનેંદ્ર દેવમાં એમનું એક પણ નિશાન જણાતું નથી માટે જિતેંદ્ર દેવ જ રાગ, દ્વેષ અને મોહ વિનાના છે. આ વિશેષણ દ્વારા જિતેંદ્ર દેવને અપાયાપરામ (અપાય એટલે