________________
(૦૨
–
પ્રમાણ છે છે–પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમા, અર્થપત્તિ અને અભાવ અથવા૬. લોકાયત દશન.૪૨
દેવ નથી, ધર્મ નથી અને અધર્મ નથી.
જેટલે ઈદ્રિગોચર છે એટલે જ લોક છે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર ભૂત છે.
પરમહંસઃ જયારે હંસ જ આત્મજ્ઞાની થાય છે ત્યારે પરમહંસ કહેવાય છે. એ ગમે તેને ત્યાં ભોજન લઈ શકે છે, દંડ રાખવાને એને નિયમ નથી હોત અને એ વેદાંતનું જ ધ્યાન કર્યા કરે છે.
આ ચારે પ્રકારમાં ઉત્તરોત્તર પ્રકારની ઉત્તમતા છે –(દર્શન સમુચ્ચય ટીકા તથા રાજ પદવસ). , કર. “લોકાયત” (લેક + આયત) અર્થાત લેકમાં વિસ્તૃત. ઉપર લખેલી હકીક્ત સિવાય આ દર્શન સંબંધે વિશેષ પરિચય મળી શક્ય નથી તે પણ વિચાર કરતાં એટલું તે સૂઝે છે કે-નીતિપ્રધાન અને ધર્મપરાયણ આ આદેશમાં (ભારતવર્ષમાં) પ્રાચીન સમયે પ્રાદુર્ભત થએલે આ મત હિંસાનું, જૂઠાણાનું, ચેરીનું, વ્યભિચારનું અને દાન તવા પૃત પિરો નું જ સમર્થન કરી જીવન-વિકાસને માર્ગ બતાવતા હોય એમ મારા તે માનવામાં આવતું નથી. આ દર્શન સંબંધે વિશેષ હકીકત મળી શકતી જ નથી તેથી વિશેષ શું કહેવાય? પરમ રોગી શ્રોઆનંદઘનજી મહારાજ આ મત વિષે જણાવતાં કહે છે કે –
“લેકાયતિક કૂખ જિનવરની, અંશ-વિચાર જે કીજે; તત્વ—વિચાર સુધારસ ધારા, ગુચ્ચમ વિણ કેમ પીજે.”
૫૦-શ્રીનમિનાથનું રતવન, ગા૦૪