________________
––(૩૩) પ્રમાણુ–એક પ્રત્યક્ષ. [ પ્રમાણ માત્ર પ્રત્યક્ષપૂર્વક હોવાથી બધાં પ્રમાણોનો સમાવેશ એકલા પ્રત્યક્ષ પ્રમાણુમાં પણ થઈ શકે છે; જેમ ૬૪ પૈસાને સમાવેશ રૂપિયામાં થાય છે તેમ. ]
- આ ઉપલા પદ્યમાં આ મતને “બીજિનની કુક્ષિની ઉપમા આપેલી છે' એ ઉપરથી બીજું તે નહિ પણ “સાપેક્ષ રીતે જેમ શરીરમાં કુક્ષિની ઉપયોગિતા જણાય છે તેમ આ મતની પણ એવી કોઈ ઉપ
ગિતા હોવી જોઈએ ”—એમ અટકળી શકાય. મારી પાસે (રા૦ મા છે. વાળી) અર્થની પડી છે છતાં આ પદ્યને વિશેષ છુટ આશય હું સમજી નથી શકશે. આ મત સંબંધે ટીકાકાર શ્રીગુણરત્નસૂરિજી જણાવે છે કે-“ કાપાલિક એગિઓ આ મતના સાધુઓ છે, તેઓ શરીરે રાખ ચોળે છે-બ્રાહ્મણથી અંત્યજ સુધીની કઈ પણ જાતના હોય છે, મધ, માંસ ખાય છે, વ્યભિચાર પણ સેવે છે અને વર્ષો વર્ષે કોઈ પણ દિવસે ભેગા થઈને સ્ત્રીક્રિીડા કરે છે.” આ ઉલેખ વામમાર્ગીઓને વા કુંડીમાગને બરાબર બંધ બેસે છે.