________________
(૨૮) –
જીવ–શુભ અને અશુભ કર્મોને કર્યા છે, તેનાં ફળને ભોગવનાર છે, જ્ઞાની છે, પરિણમનશીલ છે અને ચેતનારૂપ છે.
અજીવ-જીવથી વિપરીત છે એટલે જડ છે. પુણ્ય–એટલે સત્કર્મનાં પુલ. પાપ–એટલે અસત્કર્મનાં પુલ.
આશ્રવ –એટલે મિથ્યાત્વ,૩૪ અવિરતિ,૩૫ વિષયે અને કવાયો યુક્ત ક્રિયા (મનની ક્રિયા, વચનની ક્રિયા કે શરીરની ક્રિયા.)
સંવર–એટલે આસવને અટકાવ. બંધ–એટલે જીવ અને કર્મને એક બીજાને સંબંધ. નિર્જરા–એટલે બંધાએલાં કર્મોને નાશ થ.
મોક્ષ–એટલે શરીર, કર્મો અને જન્મ વગેરેથી સર્વથા રહિતપણું પ્રમાણ બે છેઃ પ્રત્યક્ષ અને પરોક્ષ.
પ્રત્યક્ષ–એટલે અપક્ષપણે અર્થોને ગ્રહણ કરનારું જ્ઞાન.
પરોક્ષ–એટલે પક્ષપણે અને ગ્રહણ કરનારું જ્ઞાન. સરનારા સાધુઓના વેષમાં તેઓ નિરંતર પિતાના મુખ ઉપર આડું કે ઊભું મુખવત્ર બાંધી રાખે છે” એ ખાસ વિશેષતા છે. એ સંપ્રદાયના સાધુઓ કે ઉપાસકે ધ્યાન કે ઈશ્વર સમરણ કરતી વખતે “મૂર્તિ ”ને આલંબન રૂપે લેતા જ નથી. આ સંપ્રદાયમાં પણ પેટાદ અનેક છે.
૩૪. “દેહાધ્યાસનું” નામ મિથ્યાત્વ છે-દેહાધ્યાસ” એટલે આત્માથી જુદા દેહ અને તે સિવાયના બીજા બીજા પદાર્થોમાં પિતાપણુની માન્યતા. આ માન્યતા તદ્દન ખોટી હોવાથી તેનું “મિથ્યાવ” નામ યથાર્થ છે.
૩૫. એ દેહાધ્યાસવાળી પ્રવૃત્તિથી બીલકુલ વિરામ ન લેવો અને એ જ પ્રવૃત્તિનું ચાલુ રહેવું તે અવિરતિ-વિરતિ-વિરામ-નહિ.