________________
—(૨૭) મન-એ જ્ઞાનેંદ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે.
પાંચ મહાભૂત–ઉપયુક્ત તે તે તન્માત્રાઓમાંથી તેજ, પાણી, પૃથિવી, આકાશ અને વાયુ–એ મહાભૂત થાય છે એ રીતે એ ચોવીશ તો થયાં.
- પુરુષ–એ પચ્ચીસમું તત્ત્વ છે, પુરુષ અકર્તા છે, સત્વ, રજ, તમોગુણ રહિત છે, અનુભવ કરનારે છે, નિત્ય છે અને ચિન્મય છે.
જે રીતે આંધળા માણસને ખંભે લંગડો માણસ બેસે એટલે લંગડે કહે તેમ આંધળો ચાલે અને એમ એ બન્નેને પરસ્પર વ્યવહાર થાય તે રીતે પ્રકૃતિ અને પુને પરસ્પર સંબંધ છે. | મેસ–પિતાના સહજ સ્વરૂપનું ભાન થવાથી પ્રકૃતિને વિયોગ થયે જે સ્થિતિ થાય તે મેક્ષ,
પ્રમાણ –ત્રણ છેઃ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. ૪. જૈનદર્શન
જૈનમતમાં મુખ્ય દેવતા “જિન” છે—જે રાગ, દ્વેષ, મેહ અને માનથી સર્વથા રહિત છે, સર્વજ્ઞ છે, સદ્ભૂતવાદી છે અને બધાં કર્મોને ક્ષય કરીને પરમપદને પામે છે.
તો નવ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. એટલે કે જથ્થામાં રહેલા પરમાણુને જ સૂચવે છે અર્થાત જૈનભાષામાં એકલા થ્યા “પરમાણુ’ને ‘પ્રદેશ” શબ્દથી સૂચવી શકાય નહીં જ.
૩૩. “જૈનદર્શન ને અનુસરનારા સાધુઓના ભેદ, આચાર અને વેષ સંબંધે જૈન દર્શનમાં જણાવવામાં આવેલું છે. એમાં એક બીજા જૈન સંપ્રદાયના આચાર અને વેષ વિષે વિશેષ લખવામાં નથી આવ્યું, કારણ કે એ સંપ્રદાય ગુણરત્નસૂરિની હયાતીમાં ન હતા. એ સંપ્રદાયનું નામ “શ્વેતાંબર સ્થાનકવાસી” સંપ્રદાય છે. એને અનુ