________________
( ૨૨ )~~~
હેત્વાભાસર૪. -જે વાસ્તવિક
'
હેતુ ' ન હેાય પણ ફક્ત પોતાની વાતને ખરી કરવા
હેતુ જેવા ભાસતા દેખાતા હોય અર્થાત્ માટે જે સાચા જેવા પણુ વસ્તુતઃ ખાટા હેતુઓ આપવા તે હેત્વાભાસ. છલરૃપ-સાંભળનાર વાદી સાંભળતાં જ મૂંઝવણમાં પડે એવુ અનેકાર્થી ભાષણ–વાછળ.
રીતે
""
તેના ઉત્તરમાં જણાવવાનું કે–‘ વિતંડા ’ કાંઇ માક્ષાંગ નથી–એ તે વાદાંગ એટલે શાસ્ત્રાર્થનું અંગ છે. ફક્ત સંપ્રદાયની માન્યતાને સુરક્ષિત રાખવા અને સમય આવ્યે સંપ્રદાયના વાદીની આબરૂને જાળવવા ‘વિત’ડા’ને પ્રયાગ કરવામાં આવે છે. વિતંડા 'ને કાંટાની વાડ જેવી ગણવામાં આવેલી છે. કહ્યું છે કે-“ તવાષ્યવસાયસસનાર્થ ઊલ્પ-વિતકે મીનોલ ક્ષાર્થે જાલાવાળવૃત્ ” અર્થાત્ જેમ જાકુરને સાચવવા માટે તેની ફરતી કાંટાની વાડ કરવી પડે છે તેમ તત્ત્વના અધ્યવસાયને સુરક્ષિત રાખવા માટે જ૫ અને વિતંડાના ઉપયોગ કરવાના છે. ” કાઇ વૈદાંતિક પ્રખર તાર્કિક વાદીની સામે જ્યારે કા જૈનવાદી ઊભા થાય ત્યારે તે પોતાના સંપ્રદાયની અને પોતાની આબરૂને અચાવવા માટે આ વિત’ડા 'ને ઉપયોગ કરે તો તેમાં કાંઇ નવાઈ નથી. વિતંડા ' વાદશક્તિને ખીલવવામાં નિમિત્ત હોઈને પણ શાસ્ત્ર રસિકાને માટે ઉપયોગી ગણાય અને એ માટે જ તે વાદનું અંગ પણ લેખાય.
,,
.
૨૪. જેમકે, બ્રાહ્મણ પ્રવાહી, પીણાં પીએ છે તે દારુ પણ દૂધની પેઠે પ્રવાહી છે, માટે બ્રાહ્મણે પણ દારુ પીવા જોઇએ. અહીં દારુ પીવામાં જે ‘ પ્રવાહીપણું ? હેતુ તરીકે જણાવ્યું છે તે ' વા
6
ભાસ છે.
ܕ
<
:
'
૨૫. જેમકે · આ ફૂવેશ નવાદક છે આ વાકયમાં ‘ નવાદક શબ્દ દ્વિઅર્થી છે એટલે · નવ પ્રકારના પાણીવાળા ’ અથવા · નવી. જાતના પાણીવાળા ’, બીજું; ‘ દીવા-નથી દરબારમાં છે અંધારું ઘેર ’ આ
'
ܕ
"