________________
–––( ૨૩)
જાતિ --એટલે બીજાની વાતને ખોટી પાડવા માટે જે સાચાં જેવાં પણ વસ્તુતઃ ખેટાં દૂષણે લગાડવાં તે જાતિ–એનું બીજું નામ દૂષણભાસર.
નિગ્રહસ્થાન –પ્રતિવાદીને નિગૃહીત કરવા માટે એટલે બેલતો અટકાવવા માટે વા ફસાવવા માટે જે ભાષા-પ્રયોગ કરવામાં આવે તે નિગ્રહસ્થાન૨૭–એ નિગ્રહસ્થાનના ઘણું ભેદ છે. વાક્યમાં પણ “દીવા–મથી” શબ્દના બે અર્થ છે એટલે એક તે “દીવા નથી ” અને બીજો “દીવાનથી”–દીવાનને લીધે. ત્રીજું: “ભૂતલપકારી એટલે ભૂતલ–ઉપકારી-ભૂતલમાં ઉપકાર કરનાર અથવા ભૂત-લપકારી એટલે ભૂતનો-છોને, લેપ એટલે નાશ અને કારી એટલે કરનાર અર્થાત્ હિંસક. એ પ્રકારની બેસવાની રીત તે “છળ” કહેવાય.
૨૬. જેમકે, કોઈ એમ કહે કે, “ઘડાની પેઠે શબ્દને કરવામાં રચવામાં આવે છે, માટે તે (શબ્દ) અનિત્ય છે તે બીજે એમાં દૂષણ ભાસ( જાતિ)ને લગાડે છે કે, જે ઘડે અને શબ્દ બન્ને સરખા હોય તો શબ્દ પણ ઘડાની પેઠે આંખે દેખાવે જોઈએ અથવા ઘડો કાનેથી સંભળાતું નથી તેમ શબ્દ પણ કાને ન સંભળાવે જોઈએ. આ જાતના દૂષણાભાસે તે “જાતિ” કહેવાય. એ “જાતિ”ના વીશ પ્રકાર છે, એ તે તે તકશાસ્ત્રથી જાણું લેવા.
૨૭. જેમકે, કોઈ એમ કહે કે, “ઘડાની પેઠે શબ્દ, ઈદ્રિયદ્વારા જાણી શકાય છે માટે તે (શબ્દ) અનિત્ય છે” તે એમ બોલનાર વાદીને નિગ્રહ કરવાને સામો માણસ એમ કહે કે, “ઈદ્રિયદ્વારા તે સામાન્ય પણ જાણી શકાય છે અને તે તે અનિત્ય નથી–નિત્ય છે તેમ જ ઈદ્રિયદ્વારા જણાતો ઘડે પણ નિત્ય હોવો જોઈએ ” આ સાંભળીને કદાચ વાદી ઉતાવળે થઈને એમ કહી દે કે, “ભલે ઘડે પણ નિત્ય હેય-એમાં શું ” તો એ ઉતાવળા થએલા વાદીને જ અહીં નિગ્રહ થયે