________________
(૨૦)
પ્ર જન–એટલે જે માટે પ્રવૃત્તિ કરાય તે. દૃષ્ટાંત–એટલે વિવાદ વિનાને દાખલો-ઉદાહરણ".
સિદ્ધાંત–એટલે છેવટને નિર્ણય. એના ચાર પ્રકાર છે? સર્વતંત્રસિદ્ધાંત, પ્રતિતંત્રસિદ્ધાંત, અધિકરણસિદ્ધાંત અને ચોથો અભ્યપગમસિદ્ધાંત.
જે નિર્ણય સર્વમાન્ય હોય તે સર્વતંત્રસિદ્ધાંત૬. જે નિર્ણય પ્રતિવાદીને અમાન્ય હેય તે પ્રતિતંત્રસિદ્ધાંત.
જે નિર્ણયની સિદ્ધિ બીજાના પેટમાં થઈ જતી હોય તે અધિકરણસિદ્ધાંત.
જે નિર્ણય અસંમત છતાં ઘડીભરને માટે માનવામાં આવે તે અભ્યપગમસિદ્ધાંત. - અવયવ-પાંચ છે. પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમ: : : પ્રતિજ્ઞા ૧૭” એટલે “અહીં આમ છે એવું કથન.
હેતુ ' એટલે કેઈ પ્રકારની કરેલી પ્રતિજ્ઞાની સિદ્ધિનું કારણ
દષ્ટાંત૮ ” એટલે એ પ્રતિજ્ઞાને વિશેષતાપૂર્વક સાબિત કરનારે વિવાદ વિનાને દાખલે.
૧૫. કઈ બાબતનો નિર્ણય કરવા માટે જે દાખલ અપાય તે જેમ કે-જ્યાં જ્યાં ધૂમાડે હેય ત્યાં ત્યાં બધે દેવતા હોય જ એ બાબતની સાબિતી માટે “રસેડા’ને દાખલે આપવામાં આવે તે ઉદાહરણ
૧૬. પ્રમાણ, ઈદ્રિ, આત્મા, મેક્ષ અને ભૂતે-વગેરે પદાર્થો સર્વ આરિતને સમ્મત છે, માટે તે આસ્તિકાને આશ્રી “સર્વતંત્રસિદ્ધાંત” કહેવાય.
૧૭. જેમકે, “આ ભોંયરામાં દેવતા છેવો જોઈએ” ૧૮. જેમકે, “એ ભેંયરામાંથી ધૂમાડે નીકળે છે માટે.” ૧૯. જુઓ આગળનું ટિ૫ણ ૧૫.