________________
(૨૫૪ –
વળી, હેતુને એકલા સામાન્યરૂપ, એક્લા વિશેષરૂપ કે પરસ્પર સંબંધ વિનાના એકલા સામાન્યરૂપ કે વિશેષરૂપ માનવા એ પણ યુક્તિયુક્ત નથી. તેને તે પરસ્પર સંબંધવાળા સામાન્ય-વિશેષરૂપ માનવે એ જ ઉચિત અને યુક્તિયુક્ત છે.
પરહેતુતમા ભાસ્કર-વાદસ્થલ.
હવે જૈનમતતા વિવેચનની સમાપ્તિ કરતાં ગ્રંથકાર જણાવે છે કે— એ પ્રમાણે જૈનદર્શનના સ ંક્ષેપ કહ્યો છે, જે નિર્દોષ છે અને જેમાં કયાંય પણુ આગળ પાછળ કાઇ જાતના વિરોધ જણાતા નથી.
જૈનદર્શનનું વિવેચન કરવા જઇએ તે આ કરતાં પણ ઘણું મેટું થઈ શકે છે. એને બધા વિસ્તાર કહી શકાય તેમ પણ નથી માટે અહીં એના સાર–સારભાગ જણાવી દીધા છે. અહીં જે સારભાગ જામે છે તે દૂષણુ વિનાના છે; કારણ કે એ સર્વજ્ઞ પુરુષે પ્રકટ કરેલા છે અને સર્વજ્ઞ પુરુષે જણાવેલી હકીકતમાં દૂષણ હાઇ શકતું નથી. વળી, જૈન-નમાં ક્યાંય પણ ( જીવ અને અજીવ વિગેરે તત્ત્વની વિચારણામાં ) આગળ-પાછળ જરા પણ અસંબદ્ધપણું સંભવતું નથી. તાપ` એ કે -ખીજાં દર્શનેનાં મૂળશાસ્ત્રામાં પણ પરસ્પર અસંબદ્ધપણું તરી આવે છે તો મૂળ પછીના કથાથાની તે। વાત જ શી અર્થાત્ એ ગ્રંથામાં પહેલાં કાંઇ કહ્યું અને પછી કાંઈ કહ્યું એ જાતને વિધ જણાઈ આવે છે અને જૈનદર્શનમાં જૈન મૂળગ્રંથેામાં અને બીજા ગ્રંથામાં તે કયાંય પણ એવા વિરાધના ગંધના અવકાશ રહેતા જણાતા નથી. બીજા દામાં પણ જે કાંઈ સારી સારી અને દોષ વિનાની હકીકતા છે તે જૈનદર્શનમાંની જ છે, એ હકીકતને શ્રીસેન દિવાકરે પણ આ રીતે સૂચવેલી છે. અમને આ વાતની ખાત્રો છે કે પર–શાસ્ત્રોમાં જે કાંઇ સારી સારી ઉક્તિઓ મળી આવે છે તે જિનવચનના વાક્યના બિંદુ છે અને એ પણ જમાના ' અભ્રમરૂપ ('પૂર્વરૂપ ) સમુદ્રમાંથી ઉળેલી છે. ’