________________
—( ૨૪૧ )
જે
તા ઊન્નટી અનેકાંતવાદની શૈભામાં વધારા કરે તેવી છે; કારણ કે એ મૂળને હાનિ પહોંચાડે તેવી નથી. અનવસ્થા મૂળને જ હાનિ કરતી હાય તે દૂષણુરૂપ છે. જીએઃ—પ્રત્યેક પદાર્થ, પોતાને રૂપે સત છે અને બીજાના રૂપે અસત્ છે. જીવનું સ્વરૂપ એના સામાન્ય ઉપયોગ (જ્ઞાન ) છે, એથી જુદા ઉપયાગ એનુ પરરૂપ છે. ઉપયાગનુ સ્વરૂપ પદાર્થને નિશ્ચય છે, દનનું સ્વરૂપ અસ્પષ્ટ એધ છે અને એથી જુદાં જુદાં, એ બધાનાં પર રૂપે છે. પરાક્ષ જ્ઞાનનું સ્વરૂપ અસ્પષ્ટપણું છે અને તદ્દન પ્રત્યક્ષ જ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટપણું છે. દર્શનનું સ્વરૂપ ચક્ષુજન્ય અને અચક્ષુન્ય આલેચન છે, અવધિદર્શનનું સ્વરૂપ અવિધઆલાચન છે, એ સિવાયનાં બધાં એનાં પરરૂપો છે. પરાક્ષ પણ મતિજ્ઞાનનું સ્વરૂપ ઈંદ્રિય અને અનિદ્રિય એટલે મનની મદદથી થએલા એવ છે. શ્રુતજ્ઞાનનું સ્વરૂપ માત્ર અનિદ્રિયથી થએલા મેધ છે. અવધિજ્ઞાન અને મનઃપવજ્ઞાનનું સ્વરૂપ ઈંદ્રિય અને મનની સહાય વિના થતા અએધ છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ બધા પદાર્થાત જાણવાપણું છે—એ સિવાયનાં બીજાં બધાં એનાં પર-રૂપા છે-આ રીતે વસ્તુમાત્રનુ સ્વરૂપ અને પરરૂપ ઘટી શકે એમ છે અને એથી વસ્તુમાત્ર સ્વરૂપની અપેક્ષાએ સત્ અને પરરૂપની અપેક્ષાએ અંસત્–એમ પણ બની શકે છે. જેમ ઉપર જણાવ્યું છે તેમ પદાર્થીમાત્રનાં અને તેના વિશેષ ધર્મનાં સ્વરૂપા અને પરરૂપે સમજી લેવાનાં છે અને એ જ પ્રકારે ઘટ, કપડું વિગેરે પદાર્થાની પણુ સ્વરૂપની અને પરરૂપની ઘટના કરવાની છે. વળી, જે સત્ત્વ ધર્મારૂપ છે તે જ ક્રાઇ અપેક્ષાએ ધર્મી પણ થઇ શકે છે અને જે ધર્માંરૂપ છે તે પણ કાઇ અપેક્ષાએ ધરૂપે થઈ શકે છે માટે વસ્તુના સત્ત્વરૂપમાં સત્ત્વ અને અસત્ત્વની કલ્પના કરતાં ધર્મના ધર્માં હાતા નથી’ એ નિયમ આડે આવી શકતો નથી; કારણ કે · એ ધમ અને ધર્મીના વ્યવહાર અનાદિનેા છે. તથા જેમ દિવસ અને રાત્રિના પ્રવાહમાં, અંકુર અને બીના
.
૧૬