________________
-( ૨૨૭ )
કાંઈ ચાસ ભાસ થયા કરે છે એ શી રીતે થાય ? એની સામે એમ કહેવામાં આવે કે બધાને માત્ર એક ચિત્તરૂપને—જ્ઞાનને—જ ભાસ થાય છે, પણ પદાર્થાંને ભાસ થતા નથી માટે એકલુ જ્ઞાન જ છે અને એ સિવાય બીજા કાઇ પદાર્થો નથી એ કહેવું શી રીતે ખાટું થાય ? એને ઉત્તર આ પ્રમાણે છેઃ—જો જ્ઞાનવાદીએ! સંસારમાં એકલુ જ્ઞાન જ માને અને બીજું કાંઇ હયાતીવાળુ ન માને તે તે જે જુદાં જુદાં જ્ઞાનનાં સતાનેા ( પ્રવાહેા) માને છે તે શી રીતે માની શકશે ? વળી, તેઓ જે એમ જણાવે છે કે-જેમ સ્વપ્નનું જ્ઞાન કાઈ. પ્રકારના આલંબનની ગરજ રાખતું નથી તેમ સંસારમાં થતાં બીજાં બધાં જ્ઞાને પણ કાઇ જાતના આલંબનની (પાથની) ગરજ રાખતાં નથી. એ જ પ્રમાણે અને એ જ ઉદાહરણથી તેએએ માનેલાં જુદાં જુદાં જ્ઞાનનાં સંતાને પણ ખાટાં ઠરશે અને એએની દશા સ્વપ્નના જ્ઞાનની જેવી જ થશે માટે જ્ઞાન અને અર્થ (પદાર્થ) એ બન્ને વાસ્તવિક અને જુદાં જુદાં માનવા જોઇએ. જે સ્વરૂપ પ્રત્યક્ષનું જણાવ્યું છે તેથી જુદી જાતના જ્ઞાનને ‘પક્ષ' સમજવાનું છે, કારણુ કે એ જ્ઞાનવી અનુ ગ્રઋણ તે! થાય છે, પણ એ અસ્પષ્ટપણે. જો કે પરાક્ષ જ્ઞાન પણ પેાતાનું સ્વરૂપ પેાતાની મેળે જાતુ હોવાથી પ્રત્યક્ષરૂપ છે, પશુ માત્ર અર્થ (પદાર્થ)ના ગ્રહણની અપેક્ષાએ જ એને પરાક્ષ સમજવાનું છે. તાપય એ છે કે–જો કે પરાક્ષ જ્ઞાન, પેાતાના સ્વરૂપનું ગ્રહણ પેાતે જ કરે છે માટે પ્રત્યક્ષરૂપ છે તે પણ પદાર્થોનું ગ્રહણુ કરવામાં નિશાન અને શબ્દ વિગેરેની અપેક્ષા રાખતું હોવાથી એ અસ્પષ્ટપણે વપરાય છે અને એ માટે જ એને પરાક્ષ કહેવામાં આવે છે.
આાગળ ઉપર વસ્તુનું અનંત ધર્મધારીપણું સમજાવ્યું છે અને વે એ જ હકીકતને વિશેષ મજબૂત કરવા આ પ્રમાણે જણાવે છેઃ— જે વસ્તુમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, એ ત્રણે ધ