________________
( રર૬)
–
હવે સૂત્રકાર પોતે જ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણુનું સ્વરૂપ આ પ્રમાણે જણાવે છે –
જે જ્ઞાન, અપરોક્ષપણે અર્થનું ગ્રહણ કરે છે તેનું નામ પ્રત્યક્ષ છે અને એ સિવાયનું બીજું જ્ઞાન ફક્ત અર્થના ગ્રહણની અપેક્ષાએ પક્ષ છે–એમ સમજવાનું છે.
અપક્ષપણે એટલે સાક્ષા-અસ્પષ્ટપણે કે સંદેહરૂપે નહિ, અર્થ એટલે જ્ઞાનનું પિતાનું સ્વરૂપ અને બીજા બધા બહારના ઘડે, સાદડી, ચોપડી, વિગેરે પદાર્થો-એ બન્ને ઉપર જણાવ્યું છે, એ સિવાય જે બીજું લક્ષણ પ્રત્યક્ષને લાગુ પાડવામાં આવે છે તે બરાબર જણાતું નથી. પ્રત્યક્ષન , પરોક્ષજ્ઞાનથી તદ્દન જુદા જ પ્રકારનું છે એ માટે જ અહીં અપરોક્ષપણે” શબ્દને સંબંધ " પ્રત્યક્ષ' માથે કરવામાં આવ્યો છે.
હવે જે કેટલાક જ્ઞાનવાદીઓ છે તેઓને અભિપ્રાય આ પ્રમાણે છે –તેઓ કહે છે કે-હે આઈ ! (જેને !) તમે પદાર્થોને કયાંથી લાવ્યા ? આ સંસારમાં જ્ઞાન સિવાય બીજું કશું નથી–જે છે, જે દેખાય છે તે બધું એક જ્ઞાનરૂપ જ છે માટે તમે અર્થ એટલે ફક્ત એકલું જ્ઞાનનું સ્વરૂપ જ કહે, પણ અર્થ એટલે બીજા બધા પદાર્થો એમ કહેવું એ ગેરવ્યાજબી છે; કારણ કે બધું માત્ર એક જ્ઞાનરૂપ જ હેવાથી બીજે કે એનાથી જુદે પદાર્થ નથી. જ્ઞાનવાદીઓને આ અભિપ્રાય બરાબર નથી. અને એમ જણુંવવાને માટે જ સત્રકારે મૂળ મલકમાં ઘસવા “અર્થના ગ્રહણુની અપેક્ષાએ ” એ શબ્દ મૂલ્લે છે. એ શબ્દ મૂકવાથી જ્ઞાન, પ્રહણ અને પદાર્થ-એમ ત્રણે પદાર્થો જુદા જુદા જાણી શકાય એમ છે માટે જ એ શબ્દ, જ્ઞાનવાદીએના અભિપ્રાયની અનુચિતતા સમજાવી શકે એમ છે. વળી, જેમ જ્ઞાન પિતાના સ્વરૂપનું ગ્રહણ કરે છે તેમ બહારના પદાર્થોનું પણ ગ્રહણ કરી શકે છે. જે એમ ન હોય તો આ સર્વ જાણનારાઓને જે