________________
( ૨૧૮ )~~~
પણ ઘડાના સ્વ-પર્યાયા અનંત છે. વળી, કઈ પદાર્થની અપેક્ષાએ એ ઘડા પૂર્વમાં છે, ક્રાઈની અપેક્ષાએ પશ્ચિમમાં છે તથા કાચ્ની અપેક્ષ એ વાયવ્ય ખૂણામાં છે અને કાષ્ટની અપેક્ષાએ ઇશાન ખૂણામાં છે, એ રીતે દિશા અને વિદિશાની અપેક્ષાએ પણ ધડાના અસંખ્ય રવ-પર્યાયા ઘટી શકે એમ છે. કાલની અપેક્ષાએ પણ ધડાના સ્વધર્મ અનંત થાય તેમ છે; કારણ કે કાળના ક્ષણુ, લવ, ઘડી, દિન, માસ, વરસ અને યુગ વિગેરે ઘણા ય ભેદે છે અને એ ભેદની અપેક્ષાએ વડા બીજા બીજા સઘળાં દ્રવ્યેથી પૂર્વ અને પર હેઈ શકે છે માટે જ એના (ડાના ) સ્વધર્મ અન્ત કહ્યા છે. જ્ઞાનની અપેક્ષાએ પણ ધડાના સ્વ-ધર્મ અનંત હાઇ શકે છે; કારણ કે જીવા અનત છે અને તે બધા પેાતાતાના જ્ઞાનવડે એ ઘડાને જુદી જુદી રીતે જાણી રહ્યા છે–કેાઇ સ્પષ્ટપણે જાણે છે, કાઇ અસ્પષ્ટપણે જાણે છે, કાષ્ટ દૂરપણે જાણે છે અને કાઇ નજીકપણે જાણે છે ત્યાદિ. વળી, એ ઘડા બધા વેનાં અનંતાનંત ભેદવાળાં સુખ, દુ:ખ, ત્યાગ કરવાની બુદ્ધિ, લેવાની બુદ્ધિ, તટસ્થ રહેવાની બુદ્ધિ, પુણ્ય, પાપ, કર્મોના બંધ, કાઇ જાતને સંસ્કાર, ક્રોધ, માન, માયા, લાભ, રા”, દ્વેષ અને માદ્ધ તથા જમીનમાં આળેાટવુ, પડવુ અને વેગ વિગેરેના કારણુરૂપ હોવાથી વા એ બધાંના અકારણરૂપ હાવાથી અનંત ધર્મવાળા હાઇ શકે છે. તથા એ ઘડા, ઊંચે ફેંકવું, નીચે ફેંકવું, સંકડાવું, ફેલાવું, ભવ્, ઝવું, ખાલી થવુ, ભરાવુ, ચાલવું, કંપવું, બીજે ઠેકાણે લઇ જવું, પાણી લાવવું અને પાણી ધરી રાખવું વિગેરે અનંત જુદી જુદી ક્રિયાઓના કારણરૂપ છે માટે એના ( ધડાના ) ક્રિયારૂપ સ્વધર્મ અનત હોઈ શકે છે. અને જે પદાર્થો એ બધી ક્રિયાઓના કારણરૂપ નથી તેનાથી ઘડે જુદો હાવાથી એના ધાં પણ અનંત જ હોઈ શકે છે. એ તે ક્રિયાની અપેક્ષ એ ધડાની હકીકત જણાવી, હવે સામાન્યની અપેક્ષાએ ઘડાના હેવાલ આ પ્રમાણે છે:~~~આગળ જણાવ્યા પ્રમાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં જે
પર