________________
( ૨૧૫ )
શકવાની અપેક્ષાએ અસત્ છે. એ રીતે ક્ષેત્રની અપેક્ષાએ ખીજું પણ ઉચિત ઘટાવી લેવાનું છે-ક્ષેત્રની અપેક્ષાએ ઘડાના પેાતાના પર્યાયા થાડા અને પર—પર્યાયા તે અસખ્ય છે; કારણ કે, ક્ષેત્રના અસ ંખ્ય પ્રદેશ છે અથવા મનુષ્યલેાકમાં રહેલા ધડાના, ખીજા સ્થાનમાં રહેલાં દ્રવ્યેાની અપેક્ષાએ અનંત એવા પર-પર્યાય છે. એ જ પ્રમાણે દેવદત્તભાઈના ઘરમાં રહેલા ઘડા વિષે પણ સમજી લેવાનું છે અને એ રીતે એના પણ પર-પર્યાયા અનંત છે એમ સમજી લેવાનું છે. હવે કાલની અપેક્ષાએ ઘડાની વિચારણા આ પ્રમાણે છેઃ— ધડે પેાતાના દ્રવ્યની અપેક્ષાએ છે, હતા અને રહેશે. એ, આ યુગને હાવાથી એ રૂપે સત, શ્વે અને અતીત ( થઈ ગએલ ) અને અનાગત ( હવે પછી આવનાર ) યુગને ન હેાવાથી એ રૂપે અસત્ છે. આ યુગમાં પણ તે ચાલુ વર્ષના છે માટે એ રૂપે સત્ છે અને ભૂત અને ભવિષ્ય વષૅની અપેક્ષાએ અત્ છે. ચાલુ વર્ષમાં પણ તે વસંત ઋતુમાં બનેલા છે માટે એ રૂપે સત્ છે અને બીજી ઋતુઓની અપેક્ષાએ અસત્ છે. એમાં પણ એ તાજો છે માટે નવીનરૂપે સત છે અને પુરાણુ (જૂના) રૂપે અસત છે. તેમાં પણ તે, આજના બનેલા હુાવાથી એ રૂપે સત છે અને બીજે રૂપે અસત્ છે. તેમાં પણ તે ચાલુ પળમાં વતા હેાવાથી એ રૂપે સત, છે અને બીજે રૂપે અસત્ છે. એ રીતે કાળની અપેક્ષાએ પણ પોતાના સ્વપર્યાયે અસંખ્ય છે, કારણ કે, એક પદાથ અસંખ્ય કાળ સુધી ટકી શકે છે. જો એની અનત કાળ સુધી ટકી રહેવાની કલ્પના કરવામાં આવે તે એના અનંત-પર્યાયે પણ્ ડાઈ શકે છે અને પરપર્યાયે તે અનત છે; કારણ કે ઉપર જણાવેલા કાળ સિવાય બીજે કાળે વતાં અનંત દ્રજ્યેાની અપેક્ષાએ તેને ઘટાવવાના છે. હવે ભાવની અપેક્ષાએ ઘડાની વિચારણા આ પ્રમાણે છે: એ વડે રંગે પીળા છે માટે એ રૂપે સત છે અને બાકીના બજા ર્ગેાની અપેક્ષાએ અસત છે. એ પીળા તેા છે તે પણુ, બીજી બધી પીળી ચીજો કરતાં જુદા પીળો
ઘડાના