________________
( ૨૦૫ )
મનની જરૂર રહેતી નથી તેને પારમાર્થિ જ્ઞાન કહેવામાં આવે છે. તેના નામ-અવધિજ્ઞાન, મન:પર્યાય જ્ઞાન અને દેવળાજ્ઞાન.
સાંવ્યવહારિક જ્ઞાનના એ પ્રકાર છેઃ—
એક ઇંદ્રિયાથી થનારું અને બીજું મનથી થનારું. તે બન્નેના એક એકના ચાર ચાર પ્રકાર છેઃ અવગ્રહ, કહા, અવાય અને ધારણા. તે પ્રત્યેકનુ સ્વરૂપ આ પ્રમાણે છેઃ——અવગ્રહ એટલે તદ્દન ઓછામાં ઓછુ અને તદ્દન સાધારણમાં સાધારણુ જ્ઞાન અર્થાત્ ઇંદ્રિયા કે પદાર્થોને રીતસર સબંધ થતાં જ જે એ શું ?′ કે ‘એ કાંઈક ' એવું વ્યવહારમાં ન આવી શકે એવુ જ્ઞાન થયા પછી એ જ જ્ઞાનવર્ડ થનારા ભાંસનું નામ અવગ્રહ છે—એ અવગ્રહરૂપ જ્ઞાન, નિશ્ચયરૂપ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે અને એ અવગ્રહ-જ્ઞાનમાં પદાર્થના જે સામાન્ય પેટા ધર્મો છે તેને અને તદ્ન સાધારણ એવા જે વિશેષ ધર્મ છે તેને જ ભાસ થઈ શકે છે. જો ખરેખરા અવગ્રહ થયા હાય તા એમાં ક્રાંતિ વિગેરે રહી શકતાં નથી. અવગ્રહમાં ભાસમાત થતા પદાથ માત્ર દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ હ્રાય છે. એ અવગ્રહ થય! પછી એમાં જાએલી વસ્તુ વિષે સંશય થાય છે કે એ શું આ હશે ?કે આ હશે? અને સંશય થયા પછી તે તરફ જે વિશેષ જાણવાની આકાંક્ષા-ડાંશ-ચાય છે તેનું નામ હા' છે. જે કાંઈ ભાસ હામાં થાય છે તે તરફના વિશેષ નિશ્ચયનું નામ અવાય ’ છે અને એ અવાયમાં થએલા ભાસનું જે વધારે વખત સ્મરણ રહે છે તેનું નામ ધારણા છે. આ ચારે પ્રકારમાં પરસ્પર હેતુ-લભાવને સ ંબંધ રહેલા છે અર્થાત્ અવગ્રહજ્ઞાન, હાજ્ઞાનનું નિમિત્ત છે અને હાજ્ઞાન, અવગ્રહનાનનું ફળ છે—એ જ રીતે હાજ્ઞાન, અવાય જ્ઞાનનુ નિમિત્ત છે અને અવાયજ્ઞાન, હાજ્ઞાનનું ફળ છે અને અવાયજ્ઞાન, ધારણા જ્ઞાનનું નિમિત્ત છે અને ધારણાજ્ઞાન અવાયજ્ઞાનનું ફળ છે—એમ પૂર્વે થએલું જ્ઞાન પ્રમાણુરૂપ—નિમિત્તરૂપ-છે અને પાછળ થતું સાન ફળરૂપ છે. એ રીતે એક મતિજ્ઞાનના પણુ એ ચારે ભેદ છે એમ