________________
-(240) ૧૦
શક્તિ
પ્રગટે છે અને એમ હોવાથો
'
ૠાંધે અનેક પ્રકારની જુદી જુદી જ તેના એકના પશુ અનેક ભેદ થઇ જાય છે. એ લભ્ય જીવ માત્રમાં રહેલુ સભ્યપણું એક સરખી જ શક્તિ ધરાવતુ હાય તા દરેક ભવ્ય જીવેા એક જ વખતે—એક સાથે જ ધમને મેળવી શકે, તેમ થવું જોઇએ; પરંતુ એમ થતું કળાતુ નથી માટે ભવ્ય જીવ માત્રમાં જુદી "જુદી શક્તિ ધરાવતું જુદું જુદું ભવ્યપણું સ્વીકારવું એ જ ઉચિત જણાય છે. જેમ આંખે અમુક વખતે જ મીઠે રસ ચખાડી શકે છે તેમ ભવ્ય જીવમાં રહેલું ભબ્યપણુ પણ અમુક વખતે જ પેતાને ખરા રસ ચખાડી શકે છે અર્થાત્ એ ભવ્યપણું જ્યારે પરિપાકને પામે છે ત્યારે જ તે પોતાનું ફળ આપવાને તૈયાર થઇ રહે છે. જે કાઇ મનુષ્યનાં કર્મની હૃદ એક ક્રેડસાગરાપમની અંદર આવી ગઇ હોય તેવા સભ્ય મનુષ્યને એ ત્રણે વાનાં-જ્ઞાન, દર્શન અને ચારિત્ર—હૈાય છે અને તેવા જ મનુષ્ય જ્ઞાન અને ચારિત્રના સહવાસથી મેાક્ષને એટલે અનંત જ્ઞાન, દર્શન, સમ્યકત, સુખ અને વીરૂપ મેક્ષને લાયક થાય છે અને તદ્દન બંધ વિનાની સ્થિતિને પાત્ર બને છે. એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મેક્ષને લાયક થઇ શકાતું નથી, પર ંતુ એ અને સાથે હાય ! જ મેક્ષ મેળવવાની લાયકાત આવી શકે છે. સમ્યગ્ગાન અને સમ્યગ્દર્શન એ બન્ને સાથે રહેતાં હાવાથી અને સભ્યજ્ઞાન હાય ત્યાં તે ચેાક્કસ સમ્યગ્દર્શન રહેતુ હેાવાથી અહીં ‘સમ્યજ્ઞાન’ ના ભાવમાં સમ્યગ્દર્શનને પણ સમજી લેવાનું છે; કારણુ કે વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં સૌથી પ્રથમ જગ઼ાખ્યું છે કે “ સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સભ્યારિત્ર એ મેક્ષમાગ છે.;”
*
પ્રમાણુવાદ
પ્રત્યક્ષ વિગેરે પ્રમાણાનું વિશેષ સ્વરૂપ ગ્રંથકાર પેાતાની જ મેળે * જુઓ તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ સૂત્ર. અનુ॰