________________
( ૧૯૫ )
લાયક નથી, તે એ પણ બરાબર નથી; કારણ કે-નારદ જેવા ખટપરિયા અને પરસ્પર લડાવી મારનાર પુસ્ત્રો તથા દૃઢપ્રટ્ઠારી જેવા મહા-ધાતકી પુરુષા પણ મેક્ષે જઇ પહેાંચ્યા છે તે સ્ત્રીઓમાં કપટને વધારા હેવાને લીધે એએને હીણી માની મેક્ષને અયેાગ્ય માનવી એ તદ્દન ખાટું છે. આ પ્રકારે કાઇ પણ રીતે સ્ત્રીઓની હીણુપ ઠરી શકતી નથી અને એથી જ તેઓ મેક્ષને અયેાગ્ય પણ બની શકતી નથી, માટે જેમ પુષો મેક્ષને લાયક માનવામાં આવે છે તેમ સ્રોએને પશુ માનવી એ તદ્દન સાચું અને યુક્તિયુક્ત છે. સ્ત્રીઓ પણ મેાક્ષના કારણેાતે-સમગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર-પૂરેપૂરી રીતે મેળવી શકતી હૈાવાથી પુરુષાની જ પેઠે તેઓને પણ મેક્ષ ઘરી શકે છે અને એએ પણ અર અને અમર થઇ શકે છે. એ પ્રકારે મેક્ષ તત્ત્વનું વિવેયન છે. જે કેટલાકા એમ માને છે – ધર્મરૂપ આરાના આંધનારા જ્ઞાનીએ, પરમપદ (મેક્ષ) સુધી પહેાંચીને પણ લેકામાં પેતાના સ્થાપેલા ધર્મની અ-, ગણના થતી જોઇને પાછા ફરીવાર સંસારમાં અવતરે છે. '' એ હકીકત ખાટી છે; કારણ કે મેક્ષ એ અમર સ્થાન છે, ત્યાં પહેચ્યા. પછીકાના જન્મ, મરણ કે રાગ, શાક રહેતા નથી; માટે જ ઉપર જગુાવેલી માન્યતા ભૂલભરેલી છે.
જે અડેળ મનવાળા મનુષ્ય, ઉપર જણાવેલાં નવે તત્ત્વા ઉપર શ્રદ્ધા રાખે છે તે સમ્યક્ત્વ અને સમ્યજ્ઞાનનું ભાજન અને છે અને તે વડે જ એ સચ્ચારિત્રને પણ મેળવવાને લાયક થાય છે.
હમણાં જણાવેલાં નવે તત્ત્વને જે સ્થિર મનવાળા મનુષ્ય કાઇ પ્રકારની શંકા વિગેરે કર્યાં વિના જ જાણે છે અને શ્રદ્ધાપૂર્વક સાચાં માને છે તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના યાગ થવાથી સમ્મારિત્ર પણ મળી શકે છે. જે મનુષ્ય એ નવે તāાને જાણુતા હાય પણ શ્રદ્ધા