________________
( ૧૯૨ )——
કારણ છે ? શુ· સ્ત્રીઓની પાસે એ જાતના ચારિત્રને મેળવવાની સામગ્રી નથી ? એ જાતના ચારિત્રની સાથે સ્ત્રીઓના વિરાધ છે? એ જાતનું ઊંચુ ચારિત્ર મેળવવાનું કારણુ એક જાતને એને અભ્યાસ છે અને એ અભ્યાસ (તપ તપવું અને વ્રત પાળવુ) માં છે એમ આગળ જણાવી ચૂકયા છીએ માટે ‘ એ જાતના ચારિત્રને મેળવવાની સામગ્રી સ્ત્રીએ પાસે નથી' એ તદ્દન ખાટુ છે. હવે એમ કહેવામાં આવે કે એ જાતના ચારિત્રની સાથે સ્ત્રીઓને વિરાધ છે, તે એ પણ ખરાબર નથી, કારણ કે એ યયાખ્યાત નામનું ચારિત્ર આપણી જેવા નવતરની બુદ્ધિમાં આવી શકે એવું નથી માટે, એને સ્ત્રીઓની સાથે વિરાધ છે એમ શી રીતે કળી શકાય? અર્થાત્ ચારિત્ર નહિ હૈાવાને લીધે સ્ત્રીઓ હીણી છે એ હકીકત તદ્દન ખાટી છે. હવે બીજું એમ કહેવામાં આવે કે–ત્રીઓમાં અમુક જાતનું વિશેષ બળ નથી, તે એ ખળ કયા પ્રકારનું નથી ? એ પણ જણાવવુ જોઇએ. શું સ્ત્રીઓમાં સાતમી નરકે જવાની શક્તિ નથી એ ? વા સ્ત્રીએ વાદ વિગેરે નથી કરી શકતી એ? નવા સ્ત્રી આછી ભણેલી હેાય છે એ ? એ ત્રણમાંના જો પ્રથમ પક્ષને કબૂલ રાખવામાં આવે તે અમે એમ પૂછીએ છીએ કે સાતમી નરકે જવાનું સામર્થ્ય' સ્ત્રીઓમાં કયારે હાવુ જોઇએ-જે જન્મમાં મેક્ષે જવાનુ હાય તે જ જન્મમાં હાવું જોઇએ ? કે ગમે ત્યારે હાવુ જોઇએ ? જો એમ કહેવામાં આવે કે જે જન્મમાં મેક્ષે જવાનુ હાય તે જ જન્મમાં એ એ સામર્થ્ય હાવુ જોઇએ તે તે પુરુષોના પણ મેાક્ષ ન થવા જોઇએ, કારણ કે એએમાં (પુરુષામાં ) પણ જે જન્મમાં મુક્તિ મેળવવાની હાય છે તે જ જન્મમાં સાતમી નરકે જવાનું સામર્થ્ય હેતુ નથી; માટે એક જ જન્મમાં મેક્ષે અને સાતમી નરકે જવાનું સામર્થ્ય હાવાનું માનવુ યુક્તિયુક્ત નથી. હવે એમ કહેવામાં આવે કૅઝ્યારે પણ સાતમી નરકે જવાનું સામર્થ્ય હાવુ જોઇએ અર્થાત્ ઊંચામાં ઊંચા સ્થાનની પ્રાપ્તિ ઊંચામાં ઊંચા પરિણામવડે થઈ શકે છે અને એવાં ઊંચામાં ઊંચા એ ઠેકાણાં