________________
(૧૮)––. -શક્તિઓનું મિશ્રણ હોવાથી એ વડે જ કર્મોને ક્ષય કેમ ન થઈ શકે ? તે પણ ઠીક છે; કારણ કે મોહને તદ્દન ક્ષય થયા પછી છેવટને સમયે અર્થાત અક્રિયા અવસ્થાના છેલ્લે સમયે તદ્દન ઘેડા જ શુક્લધ્યાનરૂપ તપવડે બધાં કર્મોને ક્ષય થઈ જાય છે. એની સાબિતીમાં -જીવન્મુકિત અને પરમમુકિત બસ છે, પરંતુ એવા છેડા તપમાં જે કર્મોને નાશ કરવાની શક્તિ આવે છે તે મેળવતાં ઘણે કાયકલેશ ખમ પડે છે, અનેક ઉપવાસ કરવા પડે છે અને મરણત દુઃખ પણ સહેવું પડે છે; માટે બધાં તપમાં કાંઈ એવી શક્તિ હોતી નથી. એથી જ્યાં થોડું તપ હોય ત્યાં બધે ઠેકાણે કમ–ક્ષય થવાનું દૂષણ લાગી શક્ત નથી, માટે છેવટ એમ માનવું જોઈએ કે સ્થિર રહેનારી જ્ઞાનની ધારા (અર્થાત વિવિધ જાતના પરિણામને પામતો તે પણ રિથર રહેતો આત્મા ) અનેક જાતના તપના અનુષ્ઠાનથી મોક્ષને મેળવી શકે છે અને -એને જ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખમય મોક્ષ મળી શકે છે.
સ્ત્રીમેક્ષવાદ હવે મેક્ષ વિષે દિગંબર જૈને જે જાતને અભિપ્રાય ધરાવે છે તે આ પ્રમાણે છે–તેઓ કહે છે કે વેતાંબર જૈનોએ મોક્ષનું જે સ્વરૂપ કહ્યું છે તે તદ્દન સાચું છે, પરંતુ એવો મોક્ષ માત્ર પુરુષો જ મેળવી શકે છે. વેતાંબરો પણ માને છે કે એ જાતને મોક્ષ નપુંસક આત્મા
એ મેળવી શકતા નથી, કારણ કે એઓ એટલા બધા નબળા છે, -એથી એઓમાં આવા ઉચ્ચ સ્થાનને મેળવવાની શક્તિ હેતી નથી.
એ રીતે અમે (દિગંબર) પણ કહીએ છીએ કે સ્ત્રીઓ ઘણી જ નબળી હોવાથી અને નપુંસકાની જ પેઠે શક્તિવિહીન હેવાથી મોક્ષને મેળવી - શકતી નથી. આને જવાબ વેતાંબર જૈને આ પ્રમાણે આપે છે – તમે (દિગંબરે) સ્ત્રીઓને નબળી ગણો છો તેનું શું કારણ છે ? શું તેઓમાં ચારિત્ર વિગેરે નથી ? અમુક જાતનું વિશેષ બળ નથી ?