________________
- નિર્જરા” કહેવામાં આવે છે. અને જે લોકો ન છૂટકે અનેક પ્રકારનાં શરીર અને મનનાં લાખ દુઃખને સહન કરે છે તેઓની નિજેરાને અકામ નિરા' કહેવામાં આવે છે.
મોક્ષતત્ત્વનું વિવરણ આ પ્રમાણે છે –
ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણ એ પાંચ શરીર, ઈદ્રિય, આયુષ્ય વિગેરે બાહ્ય પ્રાણો, પુણ્ય, અપુણ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, જન્મ, પુરુષપણું, સ્રોપણું અને નપુંસકપણું, કષાય વિગેરેને સંગ, અજ્ઞાન અને અસિદ્ધપણું વિગેરેને તદ્દન વિયોગ–એ બધાંને ફરીથી કાઈ વાર સંયોગ ન થાય એવો વિયોગ–એને મોક્ષ કહેવામાં આવે છે. - હવે અહીં એમ કહેવામાં આવે કે–આત્માને શરીરને વિયાગ તે ઘટી શકે એવો છે, કારણ કે એને (શરીરનો) સંબંધ તાજો જ થએલે છે, પરંતુ રાગ દ્વેષનો વિગ ઘટે એવો નથી; કારણ કે જે અનાદિનું હોય છે તેને કદી પણ નાશ થઈ શકતો નથી. જેમ આકાશ અનાદિનું છે. તેને નાશ થઈ શકતો નથી તેમ આત્મા સાથે રાગ અને દ્વેષને સંબંધ અનાદિને છે માટે તેને તદ્દત વિયોગ શી રીતે થઈ શકે ? એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છેઃ—જે જે ભાવને થડે પણ ઘટાડે થઈ શકતો હોય તે તે ભાવને કઈ વખતે તદ્દન ઘટાડે પણ થો જોઈએ. જેમ કે, શીઆળાની ટાઢમાં આપણાં રૂંવાટાં ઊભાં થઈ જાય છે અને જ્યારે એ ટાઢ મટી તાપ થતો આવે છે ત્યારે પાછાં એ સુંવાટાં બેસતાં આવે છે અને વિશેષ તાપ થતાં તો આપણું એક પણ રૂંવાડું ઊભું રહી શકતું નથી અર્થાત માંચ( રૂવાટાં ખડાં થવા)માં જેમ ઘટાડો થતાં થતાં તેને તદન અભાવ પણ થઈ જાય છે તેમ અહીં રાગ વિગેરેને ઘટાડે થતાં થતાં તેને પણ તદ્દન અભાવ થી સુશક્ય લાગે છે. જો કે પ્રાણ માત્રને રાગ વિગેરેને સંબંધ અનાદિ કાળથી લાગેલ છે તે પણ કેટલાકને તે રાગ કરવાનાં ઠેકાણ(સ્ત્રી, કુટુંબ વિગેરે)નું ખરું સ્વરૂપ