________________
–( ૧૫૫ )
જોએ એ અટકળ પણ થઇ શકે છે અને એ અટકળ કાઇ જાતના વાંધા વિનાની અને સાચી હાવાથી એ વડે પુણ્ય અને પાપ નામનાં એ જુદાં જુદાં અને સ્વતંત્ર તત્ત્વાની સ્થાપના પણ થઇ શકે છે અને આ જ એક યુક્તિથી ઉપરનાં બધાં મતા ખાટાં ઠરી શકે છે.
હવે જે લેાકેાકને માનતા નથી એવા નાસ્તિકા અને વેદાંતી છે, તે આ પ્રમાણે કહે છેઃ—
'
પુણ્ય અને પાપ એ બન્ને ખપુષ્પ જેવાં છે, પરંતુ એ કાઇ વાસ્તવિક તત્ત્વ નથી એથી એ બન્નેનાં ફળરૂપ—સ્વર્ગ અને નરક તે ક્યાંથી જ હેાય ? ’’ તેના આ કથનનુ જુઠાણું આ પ્રમાણે છેઃ—
જો પુણ્ય અને પાપ એ અને પુષ્પ જેવાં જ હાય અને કાઇ ખાસ તત્ત્વરૂપ ન હેાય તે સંસારમાં જે સુખ અને દુઃખ થયાં કરે છે એની ઉત્પત્તિ શી રીતે થશે? તમારા માનવા પ્રમાણે તે સુખ અને દુ:ખ કદી કાષ્ટને પણ ન થવાં જોઇએ; કારણ કે–કારણ વિના ક્રાઇ કામ થઇ શકતું નથી. પરંતુ તમારું' એ જાતનું માનવું તદ્દન વિરુદ્ધ જણાય છે; કારણ કે સંસારના પ્રત્યેક પ્રાણી, ક્ષણે ક્ષણે સુખ અને દુઃખના અનુભવ કર્યા કરે છે. જુએ તે જણાશે કે-મનુષ્ય તરીકેને સરખા હક્ક હેાવા છતાં–ભાગવતાં છતાં—એક મનુષ્ય શેઠાઇ કરે છે, એક મનુષ્ય ગુલામી કરે છે, એક મનુષ્ય લાખાને પાળે છે, એક મનુષ્ય પેાતાનું પેટ પણ ભરી શકતા નથી અને કેટલાક દેવાની પેઠે નિરતર મેાજ જ કર્યા કરે છે ત્યારે કેટલાક નારકાની પેઠે દુઃખ ભોગવીને ત્રાહી ત્રાહી પેાકાર કરી રહ્યા છે—એ પ્રકારે સુખ અને દુઃખને અનુભવ સૌ કાને થ હોવાથી તેનાં કારણુરૂપ પુણ્ય અને પાપ તત્ત્વને સ્વીકાર જરૂર કરવા જોએ અને એને(એ બન્ને તત્ત્વા )સ્વીકાર કર્યા પછી એના ફળરૂપ સ્વર્ગ અને નરકને પણ માનવાં જોઇએ.
જેમ અંકુરા ખીજ સિવાય થઈ શકતા નથી તેમ સુખ, પુણ્ય