________________
—( ૧૪૧ ), (
એ દ્રબ્યા તે અનેક દ્રવ્યેા છે અર્થાત્ એ બે અનેક ચીજનાં કારણ છે. અને એ એને જ લઈને અનેક ચીજો બની રહી છે. પુદ્ગલ સિવાયનાં એ પાંચે ગૈા અમૂર્ત છે એટલે આકાર વિનાનાં છે અને પુદ્ગલ દ્રવ્ય તો મૂત એટલે આકારવાળું છે.
અહીં કદાચ એમ કહેવામાં આવે કે જીવ–પદાર્થ રૂપ વિનાને છે તો પણ એના ઉપયેાગ–ગુણ પ્રત્યક્ષપણે જાય એવા હાવાથી એનુ ( રૂપ વિનાના જીવનું) પણ હયાતપણું માની શકાય એવું છે; કિંતુ અચેતન એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તદ્દન અરૂપી હાવાથી એની હયાતીમાં શી રીતે આસ્થા રાખી શકાય ? એ પ્રશ્નના જવાબમાં જણાવવાનુ કે—જે ચીજ પ્રત્યક્ષપણે ન દેખી શકાય એવી ઢાય એ ન જ હાય એવા કાંઇ નિયમ નથી. આ સંસારમાં પટ્ટામાત્રનું ન દેખાવુ એપ્રકારે થાય છેઃ—એક તેા પદાર્થ તદ્દન ન હેાય અને ન દેખાય જેમકે— ઘેાડાનાં શિંગડાં. અને ખીજું, પદાર્થ સદ્રપ ( હયાત) હેાય તે પણ ન દેખાય. જે પદાર્થ વિદ્યમાન હોય છતાં ન રૃખાય તેનાં આઠ કારણા છેઃ
C
૧. એક તા કાઇ પણ પદાર્થ બહુ દૂર હૈાય તેા. તે જોઇ શકાતે નથી. કાઇ પ્રવાસી ચાલતા ચાલતા બહુ દૂર જાય અને પછી તે ન જોઇ શકાય એટલે આપણાથી એમ તેા ન જ કહી શકાય કે એ પ્રવાસીની હયાતી નથી. એ જ પ્રમાણે સમુદ્રના કાંઠે વિદ્યમાન હેાવા છતાં અતિદૂર હોવાથી દેખાતા નથી એથી કાંઈ એ નથી ' . એમ કેમ કહેવાય ? આાપણા થઇ ગયેલા વડવાઓને આપણે જોઇ શકતા નથી એથી શું આપણે એમ કહીશુ કે એએ થયા નથી ? વળી પિશાચ વિગેરેને આપણે જોઈ શકતા નથી એથી શું આપણે એની હયાતી નહિ માનીએ ?–એ બધાં દૃષ્ટાંતા અતિદૂરનાં છે-પહેલાં મે ઉદાહરા દેશાતિદૂરનાં છે, ત્રીજી” ઉદાહરણ કાલાતિદૂરનું છે અને છેલ્લુ ઉદાહરણ ભાવાતિદૂરનું છે.
1
૨. જે ચીજ બહુ નજીક ડેાય તે પણ જોઈ શકાતી નથી