________________
——(૧૧૭) ; એ “ભક્તા” શી રીતે કહેવાય ? કારણ કે, જેમ મુક્ત થએલે આત્મા ક્રિયાવિહીન હોવાથી ભોગવનાર” તરીકે હઈ શકતું નથી તેમ તમેએ (સાંખેએ) માનેલે આત્મા પણ અકરનાર તરીકે–ક્રિયાવિહીનહોવાથી “ભેગવનાર” તરીકે કેમ થઈ શકે? તથા જે આમાને
કરનાર ” તરીકે નહિ માનીને પણ “ભેગવનાર તરીકે માનશો તો બીજાં પણ અનેક દૂષણો આવે છે અને તેમ માનવામાં. “કરે એ જ ભગવે એને સર્વસંમત સાધારણ સિદ્ધાંત પણ ઉલટાઈ જાય છે. સાંખ્ય કહે છે કે, પ્રકૃતિ કર્મ કરે છે અને આત્મા એને ભોગવે છે. એ કેવી તદ્દન વિપરીત વાત છે–એ તે કરનાર બીજો અને ભગવનારે બીજે એવું થયું–જે તદ્દન અયુક્ત છે અને અનુભવ વિદ્ધ છે. જે એ સાંખ્યોનો મત જ બરાબર હોય તો ખાનારે બીજો અને તૃપ્તિ પામ- ના બીજ—એવું પણ પ્રતીત થવું જોઈએ; પણ એમ થતું કયાંય
જણાતું નથી માટે સાંખ્યોને પણ એ મત બરાબર નથી. અર્થાત સાંખ્યોએ પિતાનો કદાગ્રહ મૂકી દઈને આત્માને ભોગવનારની પેઠે કરનાર પણ માનવો જોઈએ.
કેટલાક વાદીઓ એમ માને છે કે, આમા અને એમાં રહેલું ચિત –એ બને તદ્દન જુદા જુદા છે; પણ માત્ર એક સમવાય નામના સંબંધને લીધે એ બન્નેનું જોડાણ થએલું છે અર્થાત આત્મા મૂળરૂપે તે જડરૂપ છે. તેઓનું આ કથન પણ તર્ક છેટું છે, કારણ કે જે આત્માને ચેતનરૂપ સ્વભાવ ન હોય તે જેમ જડ એવું આકાશ કોઈ ચીજને જાણી કે ઓળખી શકતું નથી તેમ આત્મા પણ કઈ ચીજને શી રીતે જાણી કે ઓળખી શકે? કદાચ એમ કહેવામાં આવે કેઆત્મામાં ચિતન્યનો સમવાય હોવાથી એ પદાર્થમાત્રને જાણી શકે એમ છે તે એ પણ ખોટું છે; કારણ કે જે એ રીતે માનવામાં આવે તે ઘડામાં પણ ચૈતન્યને સમવાય સંભવતો હોવાથી ઘડે પણ