________________
- ૧૨
છે $ $
એમના પાંડિત્યના ખરેખર પૂરાવા છે. તેમણે જે બીજા બીજા ગ્રંથ લખ્યા છે તેનાં–જૈનગ્રંથાવલીમાં જણાવેલાં નામ નીચે પ્રમાણે છે
૧. ચતુદશરણુની અવચૂરિ–જૈનગ્રંથા. ૪૪. ૨. આતુરપ્રત્યાખ્યાનની
પૃ૦ ૪૬. ૩. ભક્તપરિજ્ઞાની
સંસ્તારકની
પ્રમાણગ્રંથ– ૬. સિદ્ધસેન રચિત
બૃહતદર્શનસમુચ્ચયની ટીકા (?)૭. શતક(પાંચમા કર્મગ્રંથ)ની અવચૂરિ– ૮. સત્તરિ(છઠ્ઠા કર્મગ્રંથ)ની ,
, ૧૧૯. ૯. ક્ષેત્રસમાસની લઘુત્તિ–
, ૧૨૨. ૧૦. પ્રતિષ્ઠાવિધિ––
, ૧૫૦. ૧૧. વાસતિક પ્રકરણ–
, ૧૬૩. ૧૨. ક્રિયારત્નસમુચ્ચય
- ૩૦૧. ૧૩. સમરાદિત્યચરિત્ર (?)
, ૨૩૬. બીજા બીજા આચાર્યોના ઉલ્લેખો અને એમના પિતાના ગ્રંથો જોતાં એમને સમય વિક્રમને ૧૫ મો શૈકે સુનિશ્ચિત થએલે છે. એમણે પિતાને એક ગ્રંથ સંસ્મારક પન્નાની અવચૂરિ ૧૪૮૪ માં કરેલ છે. એ ઉપરથી એમ પણ ક૯પી શકાય કે-કદાચ એઓ પૂરે પર સંકે પણ જીવ્યા હોય અને આવા તપસ્વી પુરષને માટે આટલું લાંબું જીવન સંભવિત પણ છે. એ પોતે જૈન સાધુ હતા એથી એમનું જીવન ત્યાગ, તપ, શમ અને સંયમમય હતું. એમના જીવન વિષે શ્રી મુનિસુંદરસૂરિએ જે એક અદ્ભુત વાત લખી છે તે આ છેઃ