________________
(૧
)––
ને ખ્યાલ શરીરને જ થાય છે માટે એ વડે આત્માની પ્રતીતિ શી રીતે થાય? તે કહેવાનું કે એ ખ્યાલ શરીરને થતું નથી; કારણ કે એ
ખ્યાલમાં તે સ્પષ્ટપણે આંતરિક ક્રિયા જણાઈ આવે છે. જે વખતે બધી ઈદ્રિયો પિતપતાની પ્રવૃત્તિથી વિરામ પામેલી હોય છે અને શરીર અચેષ્ટ થઈને પડ્યું હોય છે તે વખતે પણ “હું સુખી છું” એ ખ્યાલ રહ્યા કરે છે માટે એ ખ્યાલ શરીરને થતું હોય એ સંભવિત જ નથી, તેથી એ એક જ ખ્યાલ આત્માનું પ્રત્યક્ષ ભાન કરાવવાને બસ છે–અર્થાત, શરીર અને ઈદ્રિયોની અચેષ્ટ દશામાં પણ “હું સુખને અનુભવું છું” એવો ભાવ જેનામાં થાય છે તે જ આત્મા છે અને “હું સુખને અનુભવું છું' એ ખ્યાલ પ્રાણી માત્રને થતું હોવાથી એ આત્મા સૌ કોઈને પ્રત્યક્ષ છે, એમ કહેવામાં પણ વાંધો નથી; માટે શરીરથી જુદા અને “હું સુખી છું” એ જાતના અનુભવનો આધાર, કેઈ આત્મા નામને જ્ઞાનવાળો પદાર્થ પણ રવીકારે જરૂર છે. વળી, જે એમ, કહેવામાં આવ્યું છે કે-“ ચૈતન્યને સંબંધ થવાથી શરીર સચેતન થાય છે અને એને જ “હુંપણું” ની બુદ્ધિ થયા કરે છે” ઈત્યાદિ. એ પણ વ્યાજબી નથી કારણ કે જે પદાર્થ પિતે ચેતન્યવાળો નથી હોતે. તેને ગમે તેટલે ચૈતન્યને સંબંધ થાય તે પણ એનામાં ચેતનાશક્તિ આવી શકતી નથી. જેમ ઘડામાં પ્રકાશ આપવાની શક્તિ નથી અને એને હવે ભલેને હજાર દીવાઓને સંબંધ જોડવામાં આવે તે પણ. એ (ઘ) કદીયે પ્રકાશ આપી શકતા નથી તેમ ખુદ શરીર ચૈતન્ય વિનાનું હેવાથી એને ગમે તેટલે ચૈતન્ય સંબંધ થાય તે પણ એનામાં “જ્ઞાનશક્તિ” હેઈ શકે નહિ, તેમ જ્ઞાનશક્તિ આવી શકે પણ નહિ.. માટે “હું પણ”ની બુદ્ધિને આધાર આત્મા છે અને એ શરીરથી. જુદે જ છે એમ માનવું દૂષણ વિનાનું છે. વળી, જે એમ જણાવ્યું હતું કે- “ “હું જાડે છું”—“હું પાતળું છું' ઈત્યાદિ ખ્યાલ જેમ.