________________
( ૧૧ )
બીજો પણુ કાઇ પદાર્થ નજરમાં આવતા નથી તેથી ઉપમાન પ્રમાણુ પણ આત્માના નિય કરી શકતુ નથી. કદાચ એમ કહેવામાં આવે કે કાળ, આકાશ અને દિશા વિગેરે પદાર્થા જીવની સરખા છે માટે તે વડે આત્માની અટકળ કાઢી શકાય ખરી; પર ંતુ તે થન બરાબર નથી કારણ કે તે બધા પદાર્થો હજુ વિવાદવાળા જ છે માટે એવા ઠેકાણા વિનાના પદાર્થોના આઠાથી આત્માની સાબિતી શી રીતે થાય? વળી, એવા કાઈ ગુણ કે ક્રિયા જોઇ નથી તેમ સાંભળી પણ નથી, જે આત્મા વિના હાઇ શકે જ નહિં અર્થાત્ જે આત્મા વિના નહિ રહી શક્રનારા ગુણુ કે ક્રિયા મળી શકી હેત તે તે વડે જ આત્માની ચેકસાઈ થઈ શકત, પરંતુ એવું તે કાંઈ મળતુ નથી તેથી આત્માની વિદ્યમાનતા શી રીતે મનાય? એ પ્રકારે કાઇ પણુ પ્રમાણુ, દલીલ કે અટકળવડે આત્માની સિદ્ધિ થઇ શકતી નથી, માટે એવા તદ્દન નહિ જણાતા આત્મા શી રીતે મનાય? એ પ્રકારે આત્માને નહિ માનનારા નાસ્તિકાની એ જાતની યુક્તિ અને પ્રમાણેા કહ્યા છે.
.
હવે આત્માને માનનારા આસ્તિકો એ યુક્તિઓનું ખંડન આ પ્રમાણે કરે છે:~~~
ઉપરના લખાણમાં આત્માને તદ્દન નિષેધ કરતાં એમ જણાવ્યુ હતું કે, “ જગતમાં કાઇ આત્મા જેવી ચીજ નથી, જે કાંઈ આ જણાય છે તે બધી પાંચ ભૂતની જ રમત છે દેખાતુ શરીરરૂપ પુતળુ પાંચ ભૂતાનું બનેલુ છે અને ચૈતન્ય પશુ એમાંથી જ બનેલુ છે” ઈત્યાદિ.
સાબિતી
અનુભવુ
એ બધી હકીકત બરાબર નથી, કારણ કે આત્માની તે પ્રત્યક્ષ પ્રમાણુથી જ થઈ શકે છે; જેમ કે; “ હું સુખને શ્રું' એ જાતનું જ્ઞાન પ્રાણી માત્રને થાય છે અને એજ જ્ઞાનવડે આત્માની પ્રતીતિ થઇ શકે છે. કદાચ એમ કહેવામાં આવે કે એ પ્રકાર