________________
( * )
કિંતુ જે નૈયાયિકમતવાળાએ આત્માને ચૈતન્યસ્વરૂપ નથી માનતા તે તે ગેરવ્યાજબી લાગે છે. આ પ્રકારે જૈનદર્શનમાં જીવનું સ્વરૂપ કહેલું છે.
આત્મવાદ
અહીં હવે જે ચાર્વાકમતવાળા આત્માને માનતા નથી, તે પેાતાને મત આ પ્રમાણે જણાવે છે:
જગતમાં કાઈ આત્મા જેી ચીજ નથી. જે કાંઈ આ જણાય છે તે બધી પાંચ ભૂતની જ રમત છે ?ખાતુ શરીરરૂપ પુતળુ પાંચ ભૂતનું બનેલું છે અને ચૈતન્ય પણ એમાંથી જ બનેલું છે માટે એ ભૂતોથી જુદે અને પુનજન્મને પામનારા એવા કાઈ આત્મા હૈય એમ માનવાને કાંઇ કારણ નથી અને એ માન્યતામાં કાંઈ પ્રમાણ પણ જણાતું નથીઃ——પ્રત્યક્ષ પ્રમાણુ તે દ્રિયેાવડે જણાતી ચીજોને જ જાણી શકે છે માટે એ વડે આત્માની હયાતી જાણી શકાતી નથી; કારણ કે આત્મા તે ઇંદ્રિયવડે કળી શકાતા નથી. વળી, જો એમ કહેવામાં આવે કે હું ઘડાને જાણું છું' એવા ખ્યાલથી જાણુકાર તરીકે આત્માને શરીરથી જુદા કલ્પી શકાય ખરા, પણુ એ વાત બરાબર નથી; કારણ કે એ જાતના ખ્યાલમાં જાણુકાર તરીકે આત્માને કલ્પવા કરતાં નજરે જણાતા શરીરને શ્વા` માટે ન મૂકી શકાય ? અર્થાત્ શરીરને જ જાણુના તરીકે શા માટે ન માની શકાય ? જેમ હું જાડા છું હું પાતળેા છું. એ જાતના ખ્યાલમાં આપણે આત્માને ન મૂકતાં શરીરને જ મૂકીએ છીએ તેમ ‘ હું જાણું છું ? એ જાતના ખ્યાલમાં પણ નહિ જણાતા આત્માને કહપવા કરતાં નજરાનજર જણાતા શરીરને જાણકાર તરીકેના
?
અધિકાર ક્ષા માટે ન અપાય? માટે ‘ હું ધડાને જાણું છું ' એ જાતના ખ્યાલ, કાં આત્માની હયાતીને સાબિત કરી શકતા નથી. જે કદાચ
७