________________
(૮૪)
–
૩. તમે કહ્યું હતું કે સંસાર અનંત છે, તેમાં રહેલી ચીજો પણ. માનત છે તે એક ચીજને જાણતે જાણતે એ શી રીતે અને કયારે સર્વજ્ઞ થશે?
ઉ–જેમ એક ભણેલા માણસને પિતાનું બધું ભણેલું કઠામાં એક સાથે જ ભાસે છે તેમ એ સર્વજ્ઞ કાંઈ એક એક ચીજને જે. જ નથી, પરંતુ એને તે એ બધું ય એક સાથે જ ભાસે છે.
૪. તમે જે કહ્યું હતું કે ભૂતકાળની ચીજને ભૂતરૂપે અને ભવિષ્ય-- કાળની ચીજને ભવિષ્યરૂપે જાણવાથી સર્વના જ્ઞાનમાં પરોક્ષપણું આવી જશે.
ઉએ પણ તમારા આક્ષેપ બેટો છે. જો કે વર્તમાનકાળની અપેક્ષાએ ભૂતકાળની અને ભવિષ્યની એ બન્ને ચીજો અસત છે તે પણ એ હતું” અને “એ થશે” એ પ્રમાણે સર્વજ્ઞ જાણતા હોવાથી એમાં કશે વાંધો આવતો નથી. એ પ્રકારે છેવટે સુખ અને દુઃખની હયાતીમાં જેમ કાઈને વિવાદ હોઈ શક નથી તેમ આ સર્વજ્ઞ પણ એ જ રીતે વિવાદ વિનાને કરી ચૂકી છે, માટે જ અમે જેને તે ઈશ્વરને સર્વજ્ઞ માનીને જ એક દેવ તરીકે પૂજીએ છીએ,
કાલાહાર–વાદ હવે દિગંબર જૈને કહે છે કે ઉપર પ્રમાણે સર્વજ્ઞની સિદ્ધિ કરી છે તે અમારે પણ કબૂલ છે, કિંતુ એ વિષે અમારે એટલું કહેવાનું છે કેએવા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શક્તિને ધારણ કરનારા સર્વાને આપણું પેઠે આહાર કરવાની જરૂર જણાતી નથી; માટે જ અમે કેવળજ્ઞાનવાળાને કવલાહાર(કળીયે કેળીયે લેવાતા આહાર)ની અગત્ય માનતા નથી. આ વિષયને લગતી વિગતવાર ચર્ચા નીચે પ્રમાણે છે –
દિગંબર જૈન –કઈ પણ કેવળજ્ઞાની કવલાહારને કરતા નથી,