________________
-( ૮૩ )
તથા
છે. કદાચ તમે! એમ કહેવાનું સાહસ કરે કે સંસારના બધા પુસ્ત્રોની પેડે ઇશ્વર પણ અસદ છે' તે ભાઈ, તમેા પેતે જ સર્વજ્ઞ થા છે અને મનની સાબિતીમાં ભાગ લ્યેા છે; કારણ કે સંસારના બધા પુષોને તેેનાર સર્વજ્ઞ સિવાય બીજો કાણુ હોઇ શકે? એ પ્રકારે ઉપમાન પ્રમાણવડે પણ સર્વજ્ઞની હયાતીમાં વાંધે। આવતે નથી. એવા પણ એક ભાવ ( ચીજ કે ક્રિયા ) તથી કે જે સર્વજ્ઞ ન હેાય તે જ બની શકે. ઊલટુ, જો તમારા વેને પ્રામાણિક ઠરાવવા હાય તા. તમારે સર્વજ્ઞ માનવાની ખાસ જરૂર છે; કારણ કે સર્વને કરેલાં શાસ્ત્ર હંમેશાં પ્રામાણિક જ મનાય છે, મનાતાં આવે છે અને મનાયાં કરશે. એ પ્રકારે એક પણ પ્રમાણુ સર્વજ્ઞની સાબિતીની આડે આવે એવુ નથી, માટે એક પ્રામાણિક તરીકે તમારે સનને તે જરૂર સ્વીકારવા જોઇએ.
ધ્રુવે અમે તમને તમેાએ પ્રથમ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે આપીએ છીએઃ~
૧. તમે એમ પૂછ્યું હતુ કે-એ સર્વન, આખા જગતને શી રીતે જાણી શકે છે ?
ઉ -એ સત્તને પૂરેપૂરું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકટ થએલુ છે અને તે વડે જ આખા જગતને જાણી લે છે. એને કાંઈ જાણવા માટે ઇંદ્રિયાની ગરજ રાખવી પડતી નથી.
૨. તમાએ એ સર્વજ્ઞને અશુચિ ચીજોના રસને ચાખવાની વાત કહી હતી.
ઉ—પણુ તે બરાબર નથી, કારણ કે એ સર્વજ્ઞ, તમારી પે કાઈ પણ ચીજના રસ ચાખવા માટે જીભના ઉપયાગ કરતા નથી. એ તેા એના કેવળજ્ઞાનવડે જ વસ્તુ અને તેના ગુદેાષાને જાણી શકે છે; માટે આપતા મુખમાં એવી વાત જ Àાલતી નથી.
–