________________
६४
સૃષ્ટિવાદ અને ઇશ્વર तं यज्ञं बर्हिषि प्रौक्षन् पुरुषं जातमग्रतः । तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये ॥
(8૨૦૨૦. ૭) અર્થ–સૌથી પહેલાં ઉત્પન્ન થયેલ વિરા પુરૂષને યજ્ઞપુરૂષ કહેવામાં આવે છે. તે યજ્ઞપુરૂષને બહિવું એટલે માનયજ્ઞમાં દેવોએ હે. સૃષ્ટિ સાધવાને યોગ્ય પ્રજાપતિ આદિ દેવોએ તથા તદનુકૂલ ઋષિઓએ તે પશુ તરીકે માનેલા યજ્ઞપુરૂષવડે માનસ યજ્ઞ ર.
तस्माद्यज्ञात्सर्वहुतः संभृतं पृषदाज्यम् । पशून्ताँश्चक्रे वायव्या-नारण्यान् ग्राम्याश्च ये ॥
| ( s ૨૦૨૦. ૮) અર્થ–સર્વાત્મક પુરૂષ જે યજ્ઞમાં હોમાય તે યજ્ઞનું નામ સવહુત . તે સર્વહત–પુરૂષમેધ યજ્ઞમાંથી દેએ દધિયુક્ત થી આદિ ભાગ્ય પદાર્થ, વાયવ્ય, આરણ્યક (જંગલી) અને ગામનાં પશુઓ બનાવ્યાં.
तस्माद्यज्ञात्सर्वहुत ऋचः सामानि जज्ञिरे । छन्दांसि जज्ञिरे तस्माद्यजुस्तस्मादजायत ॥
( રૂા. ૨૦ / ૧ / ૧) અર્થ—તે સર્વહત યજ્ઞમાંથી વેદ, યજુર્વેદ અને સામવેદ તથા છંદ–ગાયને ઉત્પન્ન થયાં.
तस्मादश्वा अजायन्त ये के चोभयादतः । गावो ह जज्ञिरे तस्मात्तस्माजाता अजावयः॥
( ૨૦. ૨૦. ૨૦) અર્થ—તે યજ્ઞમાંથી ઘોડા, ઉપર નીચે દાંતવાળા ખચ્ચર ગધેડા, ગાયે, બકરી, ઘેટાં ઉત્પન્ન થયાં.
यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् । मुखं किमस्य को बाहू का ऊरू पादा उच्यते ॥
(T૦ ૨૦ ૨૦ ૨૨)