________________
પુરૂષસૂક્તની સૃષ્ટિ
પ
અર્થ—પ્રજાપતિના પ્રાણુરૂપ દેવાએ જે વિરાટ્ પુરૂષને અનાવ્યા, તેની કલ્પના કેટલે પ્રકારે કરી? એ પુરૂષનું મુખ શું હતું ? એ ભુજા શું હતી ? એ સાથળ અને બે પગ શું હતા ?
ब्राह्मणोस्य मुखमासीद्वाहू राजन्यः कृतः । उरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रोऽजायत |
(૧૦ ૨૦ | ૨૦ | ૨૨) અર્થ—બ્રાહ્મણ એ પુરૂષના મુખમાંથી ઉત્પન્ન થયા, ક્ષત્રિય ભુન્નમાંથી, વૈશ્ય ઉરૂમાંથી અને શૂદ્ર પગમાંથી ઉત્પન્ન થયા. चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत । मुखादन्द्रिवाग्निश्च प्राणाद्वायुरजायत ॥
(ગ્૦ ૬૦ | ૨૦ | ૨૩) અર્થ—એ પુરૂષના મનમાંથી ચંદ્ર, આંખમાંથી સૂર્ય, મુખમાંથી ઇન્દ્ર અને અગ્નિ તથા પ્રાણમાંથી વાયુ ઉત્પન્ન થયા.
नाभ्या आसीदन्तरिक्षं शीष्णों द्यौः समवर्तत । पद्भ्यां भूभिर्दिशः श्रोत्रात्तथा लोकाँ अकल्पयन् ॥ (૨૦ ૨૦ | ૨૦ | ૨૪) અર્થ—એ પુરૂષની નાભિમાંથી અંતરિક્ષ, મસ્તકમાંથી વર્ગ, પગમાંથી ભૂમિલેક તથા કાનમાંથી દિશાઓની કલ્પના કરી. सप्तास्यासन् परिघयस्त्रिः सप्त समिधः कृताः । देवा यद्यज्ञं तन्वाना अबध्नन् पुरुषं पशुम् ॥ (૦ ૨૦ | ૨૦ | ?) અર્થ——એ યજ્ઞની ગાયત્રી આદિ સાત છંદ રૂપી સાત પરિધિ હતી. ખાર માસ, પાંચ ઋતુ, ત્રણ લેાક અને સૂર્ય એ એકવીશ સમિધ- ધણાં હતાં. પ્રજાપતિના પ્રાણ અને ઇન્દ્રિયરૂપ દેવાએ માનસ યજ્ઞ કરતાં વિરાટ્ પુરૂષને પશુત્વની ભાવનાથી વિરૂપે માની યજ્ઞસ્તંભમાં મધ્યેા.