________________
૩૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
આ બધા વાદીઓનો સંગ્રહ “પહાફમાં આવેલ આદિ શબ્દથી થઈ શકે છે. ટીકાકારે પણ એમજ દર્શાવ્યું છે. ગાથાના ઉત્તરાર્ધમાં “વાનવસમાજે કુદકુવરમરિનg” આ પ્રમાણે લોકનાં બે વિશેષણ દર્શાવ્યાં છે. લોક જીવ અને અજીવથી વ્યાપ્ત છે, અર્થાત-સૃષ્ટિ ચેતન અને જડરૂપ છે. ચેતનસૃષ્ટિ સુખદુઃખથી વ્યાપ્ત છે. આ સંબંધમાં ઈશ્વરવાદીનું મંતવ્ય છે કે જડ ચેતન ઉભય સૃષ્ટિમાં અને પુરૂષના સુખદુઃખમાં ઈશ્વર નિમિત્ત કારણ છે;
જ્યારે પ્રકૃતિ–પ્રધાનવાદીનું મંતવ્ય છે કે જડ ચેતન ઉભય સૃષ્ટિમાં પ્રકૃતિ ઉપાદાન કારણ છે. આત્મા બંનેને મતે અનંત છે અને વ્યાપક છે. ઈશ્વરવાદીને મતે આત્મા કર્તા ભોક્તા છે ત્યારે પ્રકૃતિવાદીને મતે આત્મા કર્તા નથી પણ ભક્તા છે. (૬)
અવતારવાદ અને અંડવાદ.
मू० सयंभुणा कडे लोए, इति वुत्तं महेसिणा। मारेण संथुया माया, तेण लोए असासए ।
(સૂચ૦ ૧ ૨ રૂ.૭) सं० छा० स्वयंभुवा कृतो लोक इति व्युक्तं महर्षिणा ।
मारेण संस्तुता माया तेन लोकोऽशाश्वतः ॥ ભાવાર્થ–“સ્વયંભૂ લોક કર્યો છે એમ મહર્ષિએ કહ્યું છે. મારે માયા વિસ્તારી તેથી લેક અશાશ્વત છે. मू० माहणा समणा एगे, आह अंडकडे जगे। असो तत्तमकासी य, अयाणंता मुसं वदे ॥
(સૂચ૦ ૨ / ૧ / રૂ ૮) सं० छा० ब्राह्मणाः श्रमणा एके, आहुरण्डकृतं जगत् ।
असौ तत्त्वमकार्षीच्च, अजानन्तो मृषा वदन्ति ॥