________________
-
સૃષ્ટિવાદ અને ઈશ્વર
અર્થ–હે સૌમ્ય-શ્વેતકેતુ ! આ દશ્ય જગત સૃષ્ટિ પહેલાં સત–અર્થત બ્રાહ્મરૂપ હતું, અદિતીય એકરૂપ હતું, બ્રહ્મથી નામ કે આકૃતિરૂપે જરા પણ અલગ ન હતું. - બ્રહ્મ અને જગત નું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાવતાં ઉદ્દાલક ઋષિ વેતકેતુને કહે છે કે –
यथा सौम्यैकेन मृत्पिण्डेन सर्व मृन्मयं विज्ञातं स्यात् । वाचारम्भणं विकारो नामधेयं मृत्तिकेत्येव सत्यम् ।
| (છો દા ક ) અર્થ—હે સૌમ્ય! (વેતકેતો !) એક મૃત્પિડના જાણવાથી તે મૃસ્પિડમાંથી બનેલા ઘટ, શરાવ આદિ સર્વ કાર્યો જાણવામાં આવી જાય છે. મૃત્તિકારૂપ કારણમાંથી કાર્યરૂપ વિકાર થયો તેનાં જુદાં જુદાં નામે વાણથી આરંભાયાં તે કહેવા માત્ર છે. ખરી રીતે તેમાં એક મૃત્તિકાજ સત્ય છે. यथा सौम्यैकेन लोहमणिना सर्व लोहमयं विज्ञातं स्यात् । वाचारम्भणं विकारो नामधेयं लोहमित्येव सत्यम् ॥
(છાવો. દા વ ) અર્થ–પૂર્વવત ; લોમણિ એટલે સુવર્ણ.
यथा सौम्यैकेन नखनिकृन्तनेन सर्व कार्णायसं विज्ञातं स्यात् । वाचारम्भणं विकारो नामधेयं कार्णायसमित्येव સત્યમ્ |
( છાનો દા ૨ ). અર્થ–પૂર્વવત ; કાલ્શયસ એટલે હ.
ઉપરનાં ત્રણ દષ્ટા થી જેમ એ સિદ્ધ થાય છે કે વિકાર એ કેવલ કથન માત્ર છે, કારણ ખરી વસ્તુ છે, તેમ જગત વિકાર માત્ર છે, તેનું મૂલ કારણ બ્રહ્મ સત્ય છે.
અક્ષવિદ્યાનો આરંભકાળ. આધ્યાત્મિક ચિંતનરૂપે બ્રહ્મવિદ્યાનું વધારે સ્પષ્ટીકરણ યાજ્ઞ