________________
વૈદિક સૃષ્ટિ–બ્રહ્મવાદ
વિદિક સૃષ્ટિ–બ્રહ્મવાદ આધિદૈતિકમાંથી આધ્યાત્મિક ચિંતન
સંહિતાકાળનાં આધિભૌતિક ચિંતને કર્મકાંડમાં પરિણત થઈ બ્રાહ્મણકાળમાં આધિદૈવિકરૂપે સ્થિતિ પામી ઉપનિષતકાળમાં આધ્યાભિક ભાવમાં ઉદય પામે છે. કર્મકાંડ આધિભૌતિક, ઉપાસના આધિદૈવિક, અને જ્ઞાનકાંડ આધ્યાત્મિક ચિંતનનું પરિણામ છે. આધિભૌતિકમાંથી આધ્યાત્મિક ચિંતન કરનારાઓમાં પ્રથમ સ્થાને શાંડિલ્ય મહર્ષિ અને શ્વેતકેતુના પિતા ઉદ્દાલક આરુણિ મહર્ષિ આવે છે. બંનેનું વર્ણન છાંદેપનિષમાં આવે છે. તેમાં શાંડિલ્ય મહર્ષિનું ચિંતન આ પ્રમાણે છે: सर्व खल्विदं ब्रह्म तजलानिति शान्त उपासीत।
( લો૦ રૂ . ૨૪ ) અર્થ–આ દષ્ટિ સહામે જે કંઈ દેખાય છે તે બધું બ્રહ્મ છે. કારણ કે તે બધું ત5 તક અને તવન છે, અર્થાત તમારે તિ तजम् । तत्र लीयते इति तल्लम् । तत्र अनिति इति तदन् । એ બધું બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે માટે તi, બ્રહ્મમાં લય પામે છે માટે ત૭ અને બ્રહ્મમાં પ્રાણ ધારણ કરે છે–જીવે છે માટે તાન. ન્યાયશાસ્ત્રની પરિભાષામાં પક્ષ કરી બ્રહ્મને સાધ્ય બનાવી તક સ્ત્રીન એ હેતુ દર્શાવેલ છે. શાંત થઈને એ બ્રહ્મની ઉપાસના કરવી, એ ઉપરના વાક્યનું તાત્પર્ય છે.
શાંડિલ્ય મહર્ષિના કથનનું તાત્પર્ય તે ઉપાસનામાં છે, પણ વચ્ચે વચ્ચે જગત શું છે અને તે ક્યાંથી થયું છે, તે પણ બતાવી દીધું. ઉદ્દાલક ઋષિ પિતાના પુત્ર વેતકેતુને જગત અને બ્રહ્મ નીચે પ્રમાણે બતાવે છે ? सदेव सौम्येदमग्र आसीदेकमेवाद्वितीयम् ।
આ (છો હા ૨)