________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
ભાવાર્થ—અવ્યક્ત–પ્રકૃતિ જેવું બીજ છે, મુદ્દિ—મહાન્ જેને સ્કંધ છે, અહંકાર જેનેા પ્રધાન પલ્લવ છે, મન અને દશ ઈંદ્રિય જેના અંતર્ગત કાટર છે, સૂક્ષ્મ મહાભૂત-પાંચ તન્માત્રા જેની મેાટી શાખા છે, સ્થૂલ મહાભૂત જેની નાની નાની શાખાઓ છે, સદા પત્ર, પુષ્પ અને શુભાશુભ લ ધારણ કરનાર, સમસ્ત પ્રાણીઓને આધારભૂત એ સનાતન વિશ્વવૃક્ષ છે. પંડિત પુરૂષ એ વૃક્ષને તત્ત્વજ્ઞાનરૂપ ખડ્ગથી છેદી ભેદીને દૂર કરે. જન્મ જરા અને મૃત્યુ ઉત્પન્ન કરનાર સંગમય પાશલાને તજીને મમતા અને અહંકારરહિત અને તે તે પુરૂષ મુક્ત થાય એમાં જરા પણ સંશય નથી. ૧૨-૧૩-૧૪-૧૫. ગીતામાં એજ વૃક્ષને સામાન્ય વૃક્ષથી ઉલટી રીતે દર્શાવેલ છે. જુઓઃ
૧૪
ऊर्ध्वमूलमधःशाख - मश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥
( ગીતા શ્બ્। ૬) ભાવાર્થ--જેનું મૂલ ઉંચું છે અને શાખાઓ નીચી છે એવા સંસારરૂપી પિપ્પલ વૃક્ષને અવ્યય કહે છે. જેનાં પાંદડાં વેદ છે તેને જે જાણે છે તે વેદિવત્ છે.
ગીતા ભાષ્યકાર શંકરાચાય કહે છે છે અર્થાત્ કઠોપનિષમાંથી ઉતરેલી છે: ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः
આ કલ્પના શ્રુતિમૂલક
66
( ટોક્ । ૨। )
આ વૃક્ષનું નામ આહિં પિપ્પલ આપેલું છે, ક્યાંક એનું નામ વડવ્રુક્ષ અને ઉર્દુ બરવ્રુક્ષ પણ આપેલ છે. ગમે તે હે! પણ આંહિ સમજવાનું એટલું છે કે સંસાર-જગત્ એક વૃક્ષ છે તો તે કાઇનું વાવેલું હશે. વૃક્ષ વાવ્યા વિના ઊગતું નથી. તે આ કાણે વાવ્યું હશે ?
,,
આના ઉત્તરમાં देवउत्तो देवेनोप्तः અનેક દેવામાંથી સૌથી