________________
જૈન જગત્ – લેાકવાદ
અઢાર દાષ.
(૧) મિથ્યાત્વ. (૨) અજ્ઞાન. (૩) મદ–ગર્વ. (૪) ક્રોધ. (૫) માયા. (૬) àાભ. (૭) રતિ–પાપમાં આસક્તિ. (૮) અરતિ—ખેદ યા ઉદ્દેગ. (૯) નિદ્રા. (૧૦) શાક. (૧૧) જૂઠ્ઠ. (૧૨) ચેરી. (૧૩) મત્સર, (૧૪) ભય. (૧૫) હિંસા. (૧૬) શત્રુમિત્ર ભાવ. (૧૭) ક્રીડા– ગમત. (૧૮) હાંસી–મશ્કરી. (ધૈ॰ સ૦ ૬૦ રૃ. ૬)
આ અઢાર દોષમાંને એક પણ દોષ અરિહંત ભગવાનમાં હાતા નથી. સર્વ પ્રકારે એ અઢાર દોષથી અલિપ્ત છે. અહંના બે ભેદ.
૩૯૫
અરિહંતના સામાન્યરીતે એ પ્રકાર છે. (૧) કેવલી ભગવાન . (ર) તીર્થંકર ભગવાન. ઉપરનું વર્ણન તે! કેવલી અને તીર્થંકર બન્નેને સરખી રીતે લાગુ પડે છે. નીચેની બાબતમાં કેવલીથી તીર્થંકર જુદા પડે છે. ચેાત્રીશ પ્રકારના અતિશય–પ્રભાવક ચિહ્નો અને ૩૫ પ્રકારના વાણીના અતિશય તીર્થંકર નામકર્મના ઉદયવાળા તીર્થંકર ભગવાનો હોય છે. સામાન્ય વળીને નથી હાતા. એક હજાર આઠ ઉત્તમ લક્ષણા અને ચેાસ. ઈંદ્રની પૂજનીયતા તીર્થંકરમાં હાય છે, કેવલીમાં નથી હોતાં. તીર્થંકરા પાતપેાતાના સમયમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે અને સંઘનાયક યા શાસનપતિ કહેવાય છે. એવા તીર્થંકર એક અવસર્પિણીકાલમાં કે ઉત્સર્પિણીકાલમાં ચાવીસ ચાવીસ થાય છે; જેમકે ગત અવસર્પિણીકાલમાં ઋષભદેવ સ્વામીથી મહાવીર સ્વામી પર્યંત ચોવીસ તીર્થંકર થયા. કૈવલી તે। હર સમય થાડામાં થેાડા એકરાડ અને વધારેમાં વધારે નવ કરાડ પંદર કર્મભૂમિનાં ક્ષેત્રામાં હોય છે. એમ તીર્થંકરો પણ પંદર કર્મભૂમિનાં ક્ષેત્રામાં મલીને ૧૬૦ યા ૧૭૦ હાય છે. ચેાવીશ તા ભરતક્ષેત્ર અને ઈરવત ક્ષેત્રની અપેક્ષાએ કથા, કેમકે અવસર્પિણી અને ઉત્સર્પિણીકાલ ભરત ઈરવત ક્ષેત્રમાંજ છે. પાંચ