________________
૩૯T.
જૈન જગત્ – લકવાદ
૩૯૧ શુભાશુભ કર્મ ઉપર દૃષ્ટાંતપૂર્વક
- કાલાદાયીના પ્રશ્નોત્તર કાલોદાયી–ભંતે ! જીનાં પાપકર્મ કેવી રીતે પાપફલવિપાક આપનારાં થાય છે?
શ્રીમહા –કાલોદાયી ! કોઈ માણસ અઢાર પ્રકારનાં શાક યુક્ત મિષ્ટ ભોજન વિષમિશ્રિત ખાવાને બેઠે. તેને તે ભેજન ખાતી વખતે સરસ આહલાદજનક લાગે છે પણ થોડી વાર પછી જ્યારે તે પરિણમવા માંડે છે ત્યારે દુષ્ટ રૂપ, દુષ્ટ ગંધ, દુષ્ટ રસ અને દુષ્ટ સ્પર્શ રૂપે પરિણામ પામતાં નસેનસ ખેંચાય છે અને આવકાયાને જુદાં પાડે છે. તેવી રીતે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્ય–એ અઢાર પાપકર્મ બાંધતી વખતે તો મીઠાં લાગે છે પણ ઉદય થતાં ભોગવતી વખતે મહામુસીબત ઉઠાવવી પડે છે. નરકમાં ઉજલી પીડા ભોગવવી પડે છે. પલ્યોપમ અને સાગરેપમ પર્યત અતુલ અસહ્ય કર્કશ વેદના વેદવી પડે છે. - કાલોદાયી–ભંતે! જીવોને શુભાનુકાન શુભફલવિપાક આપનાર કેવી રીતે બને છે?
શ્રીમહા –કાલોદાયી ! જેમ કેઈ માણસ અઢાર પ્રકારનાં શાયુક્ત ઓષધિમિશ્રિત જન જમવા બેઠે. તે ભેજન જમતી વખતે બહુ સ્વાદિષ્ટ નથી લાગતું પણ પરિણમે ધીમે ધીમે સુવર્ણ સુગંધ, સુરત અને શુભ સ્પર્શ રૂપે પરિણામ પામતાં શરીરમાંના રેગને દૂર કરી આરોગ્ય ઉત્પન્ન કરી શરીરને તનદુરસ્ત અને દીર્ધ
જીવી બનાવે છે. તેવી રીતે શુભાનુષ્ઠાન કરતી વખતે જે કે થોડીક તકલીફ ઉઠાવવી પડે છે, તપ અને ત્યાગ કરવો પડે છે, બાવીસ પરિષહ જીતવા પડે છે, ઉઘાડે પગે, ઉઘાડે માથે વિહાર કરી પરિશ્રમ સેવ પડે છે કે લોચ કરવો પડે છે, પણ પરિણામે ધીરે