________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
કારણ ક`પુદ્ગલ છે, અને શુભ ક` અશુભ કર્માંરૂપ અચેતન ભાવતું ઉપાદાનકારણ પુદ્ગલ અને નિમિત્તકારણ આત્મા છે. સ્વાભાવિક પર્યાયમાં કેવલ એકજ ભાવ હોય છે જ્યારે વૈભાવિક પર્યાયમાં ચેતન અચેતન મને લાવ હોય છે. તેમાં ચેતન ભાવના કર્તા - આત્મા અને અચેતન ભાવના કર્તા પુદ્ગલ છે. આંહિ અપ્પા શબ્દ ક`સહિત આત્મામાં વપરાયેલા છે. જ્યાંસુધી ક`સહિત છે ત્યાંસુધી સુખદુ:ખ –શુભઅશુભ કર્મના કર્તા પણ અને ભેાક્તા–અનુભવકર્તા પણ છે. આત્મા વેતરણી નદી, આત્મા શાલિ વૃક્ષ, આત્મા કામદુધા અને આત્મા નંદનવન એ આલંકારિક પ્રયાગ છે. વેતરણી નદી અને શાલિ વૃક્ષ જેમ દુ:ખના હેતુ છે તેમ અશુભ કર્રસહિત આત્મા દુઃખના હેતુ બને છે. કામદુધા ગાય અને નંદનવન જેમ સુખશાંતિના હેતુ છે, તેમ શુભ કસહિત આત્મા સુખશાંતિના હેતુ બને છે, જે આત્મા શુભ કર્મવિશિષ્ટ હાય છે તે પોતે પેાતાના મિત્ર બને છે, આત્મા અશુભ કર્મવિશિષ્ટ હાય છે તે આત્મા પોતેજ પોતાના દુશ્મન અને છે. મતલબ એ છે કે આત્મા અને કર્મ શિવાય ત્રીજી કાઈ વ્યક્તિના સુખદુ:ખમાં હાથ નથી. ગીતામાં પણ કહ્યું છે કે “આત્મય આત્મનો વન્યુ-ાત્મય પુરાત્મનઃ ” . આત્માજ આત્માના બન્ધુ છે અને આત્માજ આત્માના શત્રુ છે. શંકરાચાર્યે પણ કહ્યું છે કે— सुखस्य दुःखस्य न कोपि दाता, परो ददातीति कुबुद्धिरेषा । अहं करोमीति वृथाभिमानः, स्वकर्मसूत्रग्रथितो हि लोकः ॥
૩૯૦
અ—સુખ અને દુઃખના દેનાર ખીજો કાઈ નથી—પાતા શિવાય ખીને કાઈ સુખદુ:ખ આપે છે એમ માનવું તે દુક્ષુદ્ધિ-અજ્ઞાન છે. હુંજ કરૂં છું એમ માનવું તે મિથ્યા અભિમાન છે. ખરી રીતે તા પોતાનાં પૂર્યાંકથી ગુંથાયàા જીવસમૂહ સુખદુઃખના કર્તા ભેાક્તા છે.