________________
જૈન જગત્ – લેાકવાદ
-
૩૮૯
अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पठिय सुपट्ठिओ ॥ (૩૬૦ ૨૦ | ૨૬-૩૭ )
અનરકની વૈતરણી નદી આત્મા છે અને નરકનું શાલિ વૃક્ષ પણ આત્મા છે. બીજી તરફ કામહુધા ગાય આત્મા છે અને મેરૂ પર્વત ઉપરનું નંદનવન પણ આત્માજ છે. દુઃખ અને સુખને કરનાર જીવ પે।તેજ છે અને ભાગવનાર પણ પાતેજ છે. ધમ કાર્યમાં પ્રવૃત્ત થએલે! આત્મા પાતેજ પેાતાને મિત્ર છે અને પાપકામાં પ્રવૃત્ત થએલા આત્મા પાતેજ પેાતાને દુશ્મન છે.
શુભાશુભ ક.
જોકે આત્મા પોતે સ્વભાવે આનંદમય છે, જ્ઞાનસ્વરૂપ છે, પણ પ્રથમ કહેવાઈ ગયું છે કે ક*સહિત આત્મામાં વૈભાવિક પર્યાય ઉત્પન્ન થાય છે. જ્ઞાન, આનંદ–એ સ્વાભાવિક પર્યાય છે. સુખ, દુ:ખ, હ, શાક એ બધા વૈભાવિક પર્યાય છે. સ્વાભાવિક પર્યાયનેક શુદ્ધ એકલા આત્મા છે, વૈભાવિક પર્યાયનેા કર્તા કČસહિત અશુદ્ધ આત્મા છે. એ દ્રવ્યના યાગથી વૈભાવિક પર્યાય થાય છે. એ દ્રવ્યમાં એક દ્રવ્ય તે નિમિત્તકારણ બને છે અને ખીજાં દ્રવ્ય ઉપાદાનકારણ અને છે. એમાં જે પ્રધાન હેાય તે ઉપાદાનકારણ જેમકે રાગ દ્વેષાદિ પ્રવૃત્તિમાં આત્મા ઉપાદાનકારણ અને પુદ્ગલ (કર્મી) નિમિત્તકાર છે. શારીરિક પ્રવૃત્તિમાં ઉપાદાનકારણ પુદ્ગલ અને નિમિત્તકારણ આત્મા છે. આંહિ જે આત્મા કર્તા ભેાકતા કહ્યો છે, તે વ્યવહાર નયથી કહેલ છે. નિશ્ચય નયથી વિચાર કરીએ તો દરેક પદા સ્વસ્વભાવના કર્તા છે. સુખદુ:ખમાં ચેતન અચેતન અને ભાવ છે. શુભ ક અને અશુભ કર્મ એ તે અચેતન ભાવ-પુદ્ગલ ભાવ છે. શુભ કર્મ પુદ્ગલનું વેદવું કે અશુભ કપુદ્ગલનું વેદવું તે ચેતન ભાવ છે. નિશ્ચયથી ચેતન ભાવનું ઉપાદાન કારણ આત્મા અને નિમિત્ત