________________
જૈન જગત્ – લોકવાદ
૩૭૫ પત્તિ છે કેમકે જેને કોઈ પદાર્થને એકાંત નિત્ય તે માનતાજ નથી. કથંચિત અનિત્ય અર્થત સર્વ પદાર્થોને નિત્યાનિત્ય માને છે. પર્યાયદષ્ટિથી અનિત્ય અને દ્રવ્યદૃષ્ટિથી નિત્ય માને છે. ઘટપટાદિની પેઠે લોક પણ નિત્યાનિત્ય છે, કેમકે લોક છ દ્રવ્ય શિવાય બીજું કશું નથી. દ્રવ્યનું લક્ષણ જ એ છે કે ઉત્પાદ, વ્યય અને શ્રાવ્યયુક્ત સત. એ વાત તે પ્રથમ જ કહેવાઈ ગઈ છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં ક્ષણે ક્ષણે અગુરુલઘુ ગુણને લીધે સ્વનિમિત્તક સ્વાભાવિક નવા પર્યાયો ઉત્પન્ન થાય છે અને જુના પર્યાયે વિનાશ પામે છે. અગુરુલઘુ ગુણમાં એ પણ શક્તિ છે કે પર્યાનું પરિવ
ન હોવા છતાં દ્રવ્ય રૂપે ધ્રાવ્ય પણ રહે છે એટલે ધર્માસ્તિકાયને ધમસ્તિકાયરૂપે કાયમ ધરી રાખવાની શક્તિ પણ તે ગુણમાંજ છે. તાત્પર્ય એ છે કે લોક કથંચિત્ અનિત્ય સિદ્ધ થાય છે તેમાં પ્રતિવાદીને કોઈ હાનિ નથી કિન્તુ ઈષ્ટપત્તિ છે.
એ કહેવાની જરૂર નથી કે ધર્માસ્તિકાયાદિ નિષ્ક્રિય પદાર્થોમાં પણ પ્રતિક્ષણે અપરિસ્પંદરૂપ પર્યાય પરિવર્તન થાય છે તે વિસ્તાસાબંધરૂપ સ્વાભાવિક પારણમન છે. એના માટે ન તે ઈશ્વરપ્રયત્નની જરૂર છે કે ન છવપ્રયત્નની જરૂર છે, કારણકે તે સ્વાભાવિક હોવાથી સ્વતઃસિદ્ધ છે.
દ્રવ્યોની ધ્રુવતાનું શું કારણ? . ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો સત્ હોવાથી ધૃવરૂપ અનાદિ છે. સતની નવી ઉત્પત્તિ થતી નથી અને વિનાશ પણ થતો નથી. ગીતામાં પણ કહ્યું છે કે “નારત વિશR માવો, તમારે પિત્તે રત” અસતની ઉત્પત્તિ થતી નથી અને સતને અભાવ થતું નથી..
સમતભદ્રજીએ સ્વયંભૂસ્તોત્રમાં સુમતિનાથ જિનની સ્તુતિ કરતાં