________________
૩૭૪
સષ્ટિવાદ અને ઇશ્વર
સાકાર અને સાવયવપણાથી લેાક શું અનિત્ય નથી ?
કતૃત્વવાદી કહે છે કે જૈન લેાકને પુરૂષાકાર માને છે. ક્યાંક પહેાળા, ક્યાંક સંકુચિત, કયાંક વિસ્તૃત એમ સાકાર માનવામાં આધ્યેા છે. વળી સાવયવ એટલે અવયવસહિત પણ માનેલ છે. છ દ્રવ્યના સમૂહ રૂપ લેાક છે, તે છ દ્રવ્ય લેાકના અવયવ થયા. તેમાં પાંચ દ્રવ્ય તે અરૂપી છે પણ પુદ્ગલદ્રવ્ય તેા રૂપી છે. એટલે લેાકના અવયવ રૂપ પુદ્ગલના અનંત ણુક, અનંત ઋણુક, યાવત્ અનંત અનંતપ્રદેશી કંધ છે.. એવી રીતે સાવયવ અને સાકાર લોકને જૈને અનાદિ અનંત યા અવિનાશી માને છે તે તે ઠીક નથી. જે જે પદાર્થી આકૃતિવાળા અથવા અવ્યવવાળા છે તે સ અનિત્ય છે; જેમ ઘટ પટાદ. તેમ લેાક પણ સાકાર અને સાવયવ હાવાથી અનિત્ય ઠરે છે. અનિત્ય પદાર્થોના કાઈ કર્તા હેાવા જોઈ એ. એકતૃત્વવાદીઓની શંકા છે.
સમાધાન.
જૈને! વાદીને પુછે છે કે સાકાર અને સાવયવ પદાર્થોની જે અનિત્યતા સાધા છે તે એકાંત અનિત્યતા । કથ ચિત્ અનિત્યતા ? જો એકાંત અનિત્યતા સાધતા હૈ। । દૃષ્ટાંત અસિદ્ધ છે કેમકે ઘટ પાદિક પર્યાયરૂપે અનિત્ય છે પણ દ્રવ્ય રૂપે નિત્ય છે. પર્યાય રૂપે ઘટાદિકના નાશ હોવા છતાં પુદ્ગલ પરમાણુરૂપે તે કદી પણ નાશ થવાને નથી. ઘટ ભાંગીને ઠીકરાં થશે તાપણુ પરમાણુ તે રહેશેજ. ઠીકરાંના કટકે કટકા કરી ચૂર્ણ કરી નાખશેા તાપણુ પરમાણુ તા રહેવાનાજ. માટે પર્યાયાર્થિક નયથી અનિત્ય અને દ્રવ્યાર્થિક નયથી ઘટપટાદિક નિત્ય હોવાથી એકાંત અનિત્યતા દ્રષ્ટાંતમાં પણ નથી કિન્તુ નિત્યનિત્યતા છે. તે પછી ક ંચિત્ અનિત્યતા એ ખીજો પક્ષ સ્વીકારવા પડશે. તેમાં જૈનેને પણ ઋષ્ટા