________________
-
૩૭ર
સુષ્ટિવાદ અને ઈશ્વર
પણ છે અને પછી પણ છે. એ બંને શાશ્વતભાવ છે. હે રેહ! એ આનુપૂર્વીરહિત છે.
એવી રીતે લોકાંત અને સાતમા તનુવાત પણ સમજવા તથા એ પ્રમાણે સાતમો ઘનવાત, સાતમે ઘને દધિ, સાતમી નરક પૃથ્વી પણ જાણવી.
(મ. –દી સૂ૦ ૧૩) લેકસ્થિતિ-મર્યાદા. લોકમાં પૃથ્વી આદિ શેને શેને આધારે રહેલ છે? કોને કોને પરસ્પર અધારાધેય ભાવ છે તે આંહિ દર્શાવવામાં આવે છે.
[પ્રશ્નોત્તર] ગૌતમભંતે ! લોકસ્થિતિ–મર્યાદા કેટલે પ્રકારે છે?
શ્રીમહા –ગૌતમ! લોકમર્યાદા આઠ પ્રકારે દર્શાવેલ છે તે આ પ્રમાણે
(૧) આકાશને આધારે વાયુ (તનવાત, ઘનવાત.) (૨) વાયુને આધારે ઉદધિ (ધદધિ.) (૩) ઉદધિ–ઘનોદધિને આધારે રત્નપ્રભાદિ સાત પૃથ્વી. (૪) પૃથ્વીને આધારે ત્રસ તથા સ્થાવર પ્રાણીઓ. (૫) જીવને આધારે અજીવ (શરીરાદિ.) (૬) કર્મને આધારે જીવની સ્થિતિ છે. (૭) અછવ–શરીરાદિ છવથી સંગૃહીત-ગ્રહણ કરાયેલ છે. (૮) જીવ કર્મથી સંગૃહીત-ગ્રહણ કરાયેલ છે. એવી રીતે આઠ પ્રકારે લોકમર્યાદા છે.
(મ-૬. ૪૦ હ9) અનાદિ વિભુ પદાર્થોને અનાદિ સંબંધ,
સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે સંગ બધા વિભાગમૂલક છે. તેમ જે હોય તે સંગ બધા આદિ કર્યો. અનાદિ સંયોગ