________________
જૈન જગત્ – લકવાદ
૩૭૧
રોહ–ભંતે ! પ્રથમ જીવ, પછી અજીવ છે? કે પ્રથમ અજીવ, પછી જીવ છે ?
શ્રીમહા – શેહ! જેવી રીતે શક અલોકના સંબંધમાં કહ્યું, તેવી રીતે જીવ અજીવના સંબંધમાં પણ સમજવું. અર્થાત એ બંને શાશ્વત તથા અનુક્રમરહિત છે. એવી જ રીતે ભવસિદ્ધિક (=ભવ્ય) અને અભવસિદ્ધિક (=અભવ્ય), સિદ્ધિ (=મુક્તિ) અને અસિદ્ધિ (=અમુક્તિ), સિદ્ધ (મુક્ત) અને અસિદ્ધ (અમુક્ત) ની બાબતમાં પણ જાણવું.
રેહ–ભંતે ! પ્રથમ ઈડું પછી કુકડી? કે પ્રથમ કુકડી પછી ઈડું? શ્રીમહા–રેહ! તે ઈડું શેમાંથી? રેહ–ભંતે ! કુકડીમાંથી. શ્રીમહા –હે રેહ! કુકડી શેમાંથી થઈ? રેહ–અંતે ! ઈડાંમાંથી.
શ્રીમહા –હે રેહ! એવી રીતે તે ઈડું અને તે કુકડી પ્રથમ પણ છે, અને પછી પણ છે; એ બંને શાશ્વત પદાર્થ છે. હે રેહ! તે પ્રવાહ આનુપૂર્વીરહિત છે.
રહ–ભંતે! પ્રથમ લોકાંત (ત્રલોકનો છેડો), પછી અલકાન્ત (=અલોકનો છેડો) છે? કે પ્રથમ અલાકાત અને પછી કાન્ત છે?
શ્રીમહા–રેહ! કાન અને અકાત પહેલાં પણ છે અને પછી પણ છે. એ બંને શાશ્વત ભાવ છે. હે રોહ! એ આનુપૂર્વીરહિત છે. * રેહ–ભગવન! પ્રથમ લોકાન્ત, પછી સાતમે અવકાશાનાર (સાતમી નરકના તનવા નીચેને આકાશ) છે? પ્રથમ સાતમે અવકાશાન્તર અને પછી લોકાન્ત છે?
શ્રીમહા –હે રેહ! કાન્ત અને સાતમે આકાશ પહેલાં