________________
૩૭૦,
સુષ્ટિવાદ અને ઈશ્વર
ગૌતમ–ભંતે! તિર્યફલેક ક્ષેત્રલોકને શું આકાર છે? શ્રીમહાઇ-ગૌતમ! કિનારી વગરની ઝાલરને આકારે છે. ગૌતમ–ભતે ! ઊર્ધ્વલોક ક્ષેત્રલોકને કે આકાર છે? શ્રીમહાઇ–ગૌતમ ! ઊર્ધ્વમુખ મૃદંગને આકારે છે.
[જુઓ ઊર્વ લેકની આકૃતિ] ગૌતમ–ભંતે! ચૌદ રજુ પરિમિત આખા લોકને શું આકાર છે?
શ્રીમહા –ગૌતમ! સુપ્રતિષ્ઠકને આકારે લોકનો આકાર છે. ત્રણ શરાવલાં પૈકી પ્રથમ શરાવલું ઉંધું, બીજું સીધું અને ત્રીજું તેના ઉપર ઊંધું રાખતાં જે આકાર થાય તે આકાર લેકને છે. નીચે વિસ્તૃત, મધ્યે સંક્ષિપ્ત અને ઉપર મૃદંગાકાર છે.
नरं वैशाखसंस्थान-स्थितपादं कटीतटे । न्यस्तहस्तद्वयं सर्व-दिक्षु लोकोऽनुगच्छति ॥
( . સ. ૧૨-) અર્થ_એક માણસ કે જેના બે પગ વૈશાખ સંસ્થાનની સ્થિતિમાં રહેલ છે, બે હાથ કેડે રાખેલ છે, અને જે સર્વ દિશામાં ફરે છે, તેવા માણસને આકારે લોકને આકાર છે. [જુઓ લેકની આકૃતિ
ગૌતમ– ભંતે! અલોકનો આકાર કેવો છે? શ્રીમહાઇ–ગૌતમ! વચમાં પિલરવાળા ગેળાને આકારે છે.
(મા૨૨-Rા સૂ૦ કર૦) લેક અને અલેમાં પ્રથમ કે
[રોહમુનિના પ્રશ્નોત્તર ] રેહ–અંતે ! પ્રથમ લેક પછી અલક કે પ્રથમ અલાક પછી લેક થયો ?
શ્રીમહા–રાહ! લોક અને અલોક, પહેલાં પણ છે અને પછી પણ છે. એ બને શાશ્વત (નિત્ય) ભાવ =પદાર્થ) છે. હે રેહ! એ આનુપૂર્વી ( પૌર્વાપર્યભાવ)થી રહિત છે.