________________
જૈન જગત્ – લેાકવાદ
-
૩૬૯
ગૌતમ—ભતે ! અધેયેક ક્ષેત્રક્ષેાકના કેટલા પ્રકાર છે? શ્રીમહા॰ગૌતમ ! સાત પ્રકાર. રત્નપ્રભા આદિ સાત નરકની સાત પૃથ્વી કે જે સાત રજ્જુ પરિમિત છે તે અધેાલેક ક્ષેત્રક્ષેાક કહેવાય છે.
ગૌતમ—-ભંતે ! તિાક ક્ષેત્રલોક કેટલા પ્રકારના છે? શ્રીમહા॰—ગૌતમ ! અસંખ્યાત પ્રકારને છે. તે જમૂદ્રીપથી માંડી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત, અસંખ્યાત દ્વીપસમુદ્ર પરિમિત તિય ક્લાક કહેવાય છે. [ જુએ જમૂદ્રીપની આકૃતિ ] ગૌતમ—ભંતે ! ઊર્ધ્વલાક ક્ષેત્રક્ષેાક કેટલા પ્રકારના છે? શ્રીમહા॰—ગૌતમ ! પંદર પ્રકારના છે. તે (૧૨) સૌધ કલ્પ આદિ ખાર દેવàાક, (૧૩) નવ ચૈવેયક વિમાન, (૧૪) પાંચ અનુત્તર વિમાન, (૧૫) સિદ્ધશિલા ઉધ્વલાક ક્ષેત્રલેાક.
(મન૦ -૧) મૂ॰ કર૦)
લાકનું સંસ્થાન–આકૃતિ.
લાક આકાશમાત્ર હોત તેા તેની કાઈ આકૃતિ બનત નહિ કેમકે આકાશ નીચે ઉપર અને ચાર દિશા વિદિશામાં એકાકારજ હાત. વળી તેની કયાંય પણ સીમા નહાવાથી કાઈ સંસ્થાન કે આકૃતિ બનત નહિ. પણ લેાકાકાશમાં ધર્માસ્તિકાય આદિ મૂ અને અમૂર્ત પાંચ દ્રવ્ય અમુક પરિસ્થિતિમાં રહેલા છે, ક્યાંક વિસ્તારમાં અને ક્યાંક સ`કુચિત હાલતમાં હંમેશને માટે રહેલ છે તેથી તેની આકૃતિ જરૂર બને તે આકૃતિ નીચે ઉપર અને વચમાં જુદી જુદી છે તે નીચે પ્રમાણેઃ
[ પ્રશ્નાત્તર ]
ગૌતમ—ભંતે ! અધલેક ક્ષેત્રલેાકનું શું સંસ્થાનઆકૃતિ છે ? શ્રીમહા॰ ગૌતમ! ત્રાપાને આકરે અથવા ઉંધા શરાવલાને આકારે અધેાલાક છે. [જુએ અયાનાકની આકૃતિ ]
...
૨૪