________________
સુષ્ટિવાદ અને ઈશ્વર
जइभागे । अगयाओ से गए असंखेजगुणे। लोए णं गोयमा ए महालए पन्नत्ते ॥
અર્થ—અંતે ! એ દરમ્યાન છ દે લોકને વધારે ભાગ ગયા અને છેડે ભાગ બાકી રહ્યો ? ઉત્તર-હે ગૌતમ! હા. તે ગયા બહુ અને બાકી રહ્યો છેડે ભાગ જેટલો પંથ કાપ્યો તેના અસંખ્યાત ભાગ બાકી રહ્યો અથવા જેટલો ભાગ બાકી રહ્યો તેથી અસંખ્યાતગુણો ભાગ ગયાઃ એવડે સ્વેટ લેક છે.
(મા૨૨-૧૦ | સૂ૦ કરો અલકની હેટાઈ ગૌતમ–ભંતે ! અલોક કેટલો મહે છે?
શ્રીમહાગૌતમ! પિસતાલીસ લાખ જેજનને લાંબો પહેળો ભાનુષાર પર્વત અઢી દ્વીપને ફરતે છે. તેના ઉપર દશ દેવતા હેટી ઋદ્ધિવાળા સમાનાંતરે દશ ઠેકાણે ઉભા છે. નીચે આઠ દિશાકુમારિકા આઠ બલિપિંડ લઈ માનુષોત્તર પર્વતની ચાર દિશા અને ચાર વિદિશામાં એકી સાથે ફેકે. દશ દેવતાઓમાંને એક દેવ ફરતું ચક્ર મારી જમીન પર પડયા પહેલાં આઠે બલિપિંડને અદ્ધર પકડી લે એટલી શીધ્ર ગતિવાળા દશે દેવો એકી સાથે ઉપડ્યા. ચાર દિશામાં, ચાર વિદિશામાં, એક ઉપર અને એક નીચે ચાલ્યા. દશે સરખા વેગથી અલોકનો અંત લેવાને દોડયા જાય છે. તે દરમ્યાન લાખ વરસની ઉમરવાળું એક બાળક પેદા થયું. પૂર્વવત તેની સાત પેઢીઓ થઈ ગઈ. રામગોત્ર ભુલાઈ ગયાં.
ગૌતમ–ભંતે! તે વખતે દશ દેએ કેટલો પંથ કાપે? શું અલોકને છેડે લીધે? “સિળ રેવાળ કપ ઘgs, સાપ વિદુપ?' તે દેવતાઓ ગયા વધારે કે બાકી રહ્યું વધારે ?
શ્રીમહા –ગૌતમ ! ગયા વધારે નહિ પણ બાકી રહ્યું વધારે જેટલો ભાગ ગયા તેને અનંતગુણે ભાગ બાકી રહ્યો. જેટલો ભાગ